ઈલેક્ટ્રીક બાઈક યોજના 2022 | ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વાહન યોજના | Gujarat Electric E-Vehicle Scheme 2022 | Gujarat State Electric Vehicle Scheme | Electric Vehicle Subsidy Gujarat | Two Wheeler Subsidy Scheme Gujarat | Gujarat e-Vehicle Scheme Application Form | E Rickshaw Scheme | Electric Scooter | GEDA – Gujarat Energy Development Agency | GEDA Bike Price List | Gujarat Two-Wheeler Electric Bike subsidy Scheme 2022
આજે પુરા વિશ્વમાં પેટ્રોલ ડીઝલથી વાહનો ચાલી રહ્યા છે અને જે પર્યાવરણમાં ઘણું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. આમાં પેટ્રોલ-ડીઝલ વાહનમાંથી વિશ્વભરમાં પ્રદૂષણની સમસ્યા વધી રહી છે તેમ આપણે હવે પેટ્રોલ-ડીઝલ નો સહારો મૂકીને હવે આપણે ઈલેક્ટ્રીક વિહિકલ (Electric Vehicle) તરફ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ આવો પ્રયાસ કરીને આપણે આપણા પરિવારનું બચાવો એ આપણી નૈતિક જવાબદારી ગણવામાં આવે છે.
આમ આપણે આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પેટ્રોલ ડિઝલના વાહનો તરફ છોડીને હવે આપણે ઈલેક્ટ્રીક વાહન જેવા પ્રદૂષણ રહિત વાહનો તરફ વળી રહ્યા છીએ.
આજકાલ બજારોમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા તેમજ કાર પણ દોડતી થઇ ગઇ છે. તેથી ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો વપરાશમાં ઘટાડો કરવા અને ઈલેક્ટ્રીક વાહન ચલાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે તેથી ગુજરાત સરકારે ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર સબસીડી યોજના લાવી રહી છે. આમ ગુજરાત સરકારે Electric Scooter તથા e-ricksha નો વપરાશ વધારી અને પર્યાવરણને શુદ્ધ રાખવા તરફ પ્રયાસ કરી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ગુજરાત ઈલેક્ટ્રીક બાઈક યોજના (Gujarat Electric e-Vehicle Scheme) મા અરજી કઈ રીતે કરવી, જરૂરી ડોક્યુમેન્ટ, યોજના માટેની પાત્રતા, યોજનાની શરતો જેની વગેરે બાબતો આપણે આ લેખ દ્વારા ચર્ચા કરીશું. જો તમને આ આર્ટીકલ ગમે તો તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.
ઈલેક્ટ્રીક બાઈક યોજના । Gujarat Electric E-Vehicle Scheme 2022 | e bike subsidy in gujarat
યોજનાનું નામ | Gujarat Electric E-Vehicle Scheme 2022 |
ગુજરાતી ભાષામાં | ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના |
રાજ્ય | ગુજરાત સરકાર |
લાભાર્થીઓ-01 | ધોરણ 09 થી 12, કોલેજના વિદ્યાર્થીઓ (ઈલેક્ટ્રીક બાઈક,સ્કૂટર) |
લાભાર્થીઓ-02 | વ્યક્તિ અને સંસ્થાઓ માટે (Three Wheeler e Rickshaw ) |
Launched By | Government of Gujarat |
Supervised By | Gujarat Energy Development Agency – GEDA |
Official Website | https://geda.gujarat.gov.in/ |
Home Page | Click Here |
ગુજરાત ઇલેક્ટ્રીક બાઇકની પાત્રતા (Eligibility of Gujarat Electric E-Vehicle)
- અરજી કરનાર વ્યક્તિએ ગુજરાતનો નાગરિક હોવા જરૂરી છે.
- ઈલેક્ટ્રીક બાઈક યોજનાનો લાભ ગુજરાત માં ભણતા ધોરણ 09 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
- ત્રિચક્રી ઈલેક્ટ્રીક બાઈક યોજનામાં ગુજરાતની કોઈ પણ સંસ્થા તેમ જ વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે.
ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Electric Bike Sahay Yojana Documents)
- વિદ્યાર્થી જે શાળામાં ભણતો હોય તો તે શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા માર્કશીટ
- શાળા અથવા કે કોલેજની ફી ભર્યાની રસિદ
- વિદ્યાર્થીઓ નું આધારકાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની પાસબુકની નકલ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો વિદ્યાર્થીનો
- જો હાઈ સ્પીડ વાળી ઈલેક્ટ્રીક બાઈક ખરીદતા હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ
માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ ભરી મેળવો 48,000/- રૂપિયા ની સહાય
ત્રિચક્રી વાહન ઇલેક્ટ્રિક વાહન ખરીદવાના ડોક્યુમેન્ટ (e Rickshaw Scheme Document) | e rickshaw subsidy in gujarat
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- અરજી કરનાર વ્યક્તિનું આધાર કાર્ડ
- E- રીક્ષા યોજના હેઠળ ખરીદી માટે સંસ્થાનું રજીસ્ટ્રેશન માટે નું પ્રમાણપત્ર
- સંસ્થાનું બેન્ક એકાઉન્ટ
ઈલેક્ટ્રીક ઈ-બાઈક ઓનલાઈન અરજી પ્રક્રિયા (Gujarat Electric E Bike Scheme PDF Form)
Also Read:
Q: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી Two Wheeler અને Three Wheeler Yojana નો લાભ કોને મળવા પાત્ર થશે?
Ans: ઈ-બાઈક સહાય યોજનાનો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓ અને જે ધોરણ નવ થી ધોરણ 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓને.
Q: Electric Bike Subsidy આ યોજના માં કેટલી સબસીડી મળવાપાત્ર થશે?
Ans: 12,000/- રૂપિયા
Q: ઈ-બાઈક સહાય યોજના માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે?
Ans: ઈ-બાઈક સહાય યોજના ની ઓનલાઈન ફોર્મ ભરવા માટે ગુજરાત સરકાર દ્વારા રે Digital Gujarat Portal પસંદ કરવામાં આવેલું છે પરંતુ હાલ પૂરતું આ યોજના આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવા માં બંધ છે તેથી તમારે GEDA કચેરી સંપર્ક કરવાનો રહેશે.
Goob
Mane scoti jarori che
Mure scoti jaruri chhe
good
Me kya Karu abhi gadi lene ke liye me abhi 11 the me hu answer plz sir 😥😢