Sukanya Samriddhi: સરકારે ફેરફારો કર્યા છે, જો તમારે ફાયદામાં રેવું હોય તો રોકાણ કરતા પહેલા જાણો શું બદલાયું છે
સુકન્યા સમૃદ્ધિ યોજના એ એક યોજના છે જે કેન્દ્ર સરકારે થોડા વર્ષો પહેલા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવેલી હતી. સરકાર આ યોજના હેઠળ દીકરીને તેના જન્મથી લઈને તેના શિક્ષણ અને લગ્નના સમય સુધી આર્થિક સહાય આપે છે. તેઓ આ માટે રૂ. 15 લાખ સુધીની રોકડ સહાય મેળવે છે. જો કે, સરકારે તાજેતરમાં … Read more