PF Balance Check | પીએફ જોવા માટે નંબર | પીએફ નંબર | પીએફ ની એપ્લિકેશન | પ્રોવિડન્ટ ફંડ એટલે શું? | provident meaning in Gujarati | esic meaning in Gujarati | epfo meaning in Gujarati | full form of epfo | epf new rules | check pf status online | provident fund meaning in Gujarati
કોઈપણ વ્યક્તિએ જો પ્રાઇવેટ લિમિટેડ, સરકારી અથવા અર્ધ સહકારી કંપનીમાં કર્મચારી તરીકે સેલેરીમાંથી પીએફ કપાય છે. તેમના માટે EPFO દ્વારા પ્રત્યેક પીએફ ના ખાતાધારકોને UAN નંબર આપવામાં આવે છે. જેના દ્વારા આપણે આપણા ખાતામાં લોગન કરી શકીએ છીએ અને પીએફ વિશેની જાણકારી મેળવી શકીએ છીએ જો ક્યારેક એવા કિસ્સામાં તમે યુએન નંબર ભૂલી જાવ તો એવા કિસ્સામાં પણ આપણે બીજી રીતે પીએફ વિશેની માહિતી જાણી શકીએ છીએ.
PF Balance ચેક કરવા માટેના ઘણા બધી રીતો છે જે રીત યુઝ કરીને તમે ઘરે બેઠા તમારા ખાતાની પીએફ બેલેન્સ ચેક કરી શકો છો આજે આપણે આ લેખ દ્વારા ઘરે બેઠા તમે એસએમએસ અથવા ઇન્ટરનેટના માધ્યમથી કેવી રીતે પીએફ બેલેન્સ ચેક કરી શકાય છે તે વિશેની ચર્ચા કરીશું.
પ્રોવિડન્ટ ફંડ એટલે શું? | કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન
પ્રોવિડન્ટ ફંડ એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નિવૃત્તિ બચત યોજના સામાજિક સુરક્ષા કાર્યક્રમ છે જેમાં કામદારો તેમને એક પગારની નાનો જથ્થો ફાળવવા માં આવે છે. જે તેમને ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે આ માટે કર્મચારી એ પીએફ એકાઉન્ટ ઓપન કરાવે છે.
સરકાર દ્વારા પ્રોવિડન્ટ ફંડની સ્થાપના ૧૯૫૨માં કરવામાં આવેલી હતી.
કર્મચારીઓ એ ભવિષ્ય નિધિ બધા લોકો માટે બચત નો કાર્યક્રમ છે જે કર્મચારી તરીકે કાર્ય કરી રહ્યા છે અને આ એક મોટું અને મુખ્ય પ્લેટફોર્મ છે.
પીએફ નું ફુલ ફોર્મ શું છે? | Full Form of PF in Gujarati
પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ થાય છે જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે.
પીએફ ની જાણકારી | How to Check PF Balance By SMS in Gujarati
તમે જે પણ વ્યક્તિની PF વિશેની માહિતી મેળવવા માંગતા હોય તે વ્યક્તિનો મોબાઇલ નંબર એ EPFO રેકોર્ડમાં અથવા પીએફ એકાઉન્ટ સાથે લિંક હોય તો તમે ઘરે બેઠા એક મિસકોલ દ્વારા પીએફ એકાઉન્ટ વિશેની માહિતી જાણી શકો છો. પીએફ વિશેની માહિતી જાણવા માટે 011-22901406 આ મોબાઈલ નંબર પર કોલ કરવાનો રહેશે જે તમારે ઓટોમેટીક કટ થઈ જશે ત્યારબાદ થોડાક સેકન્ડમાં તમારા મોબાઇલ પર એક એસએમએસ દ્વારા તમને યુએન નંબર અને ખાતામાં જમા થતી રાશિની તમામ જાણકારી મેળવવામાં આવશે.
જો તમે મોબાઈલ પર એસએમએસ મોકલીને પીએફ ખાતામાં બેલેન્સ અંગેની જાણકારી મેળવવા ઇચ્છતા હોય તો તમારે જે મોબાઈલ નંબર પીએફ એકાઉન્ટ સાથે રજીસ્ટર હોય તે મોબાઈલ નંબર પર થી 77382-99899 આ મોબાઈલ નંબર પર ”EPFOHO UAN” આ એસએમએસ લખી ને મોકલવાનો રહેશે. SMS મોકલ્યાના થોડી ક્ષણો બાદ તમારા મોબાઇલમાં એક એસએમએસ મળશે જેમાં તમારા પીએફ એકાઉન્ટમાં જમા થતી રાશિ વિશેની જાણકારી મેળવવા પાત્ર થશે.
How to Check PF Account Balance
- જો તમારે PF Account Balance ચેક કરવા ઇચ્છતા હોય તો તમારે સૌ પ્રથમ epfindia.gov.in આ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- ઉપર આપેલી વેબસાઈટ પર જઈને તમારે ત્યાં “Click Here to Know your EPF Balance” આ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમે એક નવા વેબસાઈટ ના પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે ત્યાં તમારે “Member Balance Information” વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે તમારો પીએફ એકાઉન્ટ નંબર, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમારે સબમિટન પર ક્લિક કરો.
- આ પ્રક્રિયા પૂર્ણ થતા જ તમારા પીએફ એકાઉન્ટ નું બેલેન્સ તમે ત્યાં વેબસાઈટ ઉપર જોઈ શકો છો.
Important Link
Official Website | Click Here |
WhatsApp Group Link | Click Here |
Also Read: