GPSC Bharti 2022 | GPSC Recruitment 2022 | Gujarat Public Service Commission recruitment 2022 | GPSC Exam 2022 application Date | gpsc exam date 2022-23 |ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ભરતી ૨૦૨૨ | @gpsc.gujarat.gov.in
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત રાજ્યમાં ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી હેઠળ ગુજરાત એડમિનિસ્ટ્રેટર સર્વિસ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ તેમજ અન્ય જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હોય છે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ આર્ટિકલ વાંચો.
જીપીએસસી ભરતી ની સૂચના દ્વારા GPSC દ્વારા 12 ઓગસ્ટ 2022 ના રોજ 245 જેટલી ખાલી જગ્યા બહાર પાડવામાં આવેલી છે જે વિશેની માહિતી અધિકૃત વેબસાઈટ ઉપર દાખલ કરવામાં આવેલી છે આ ભરતી માટે ઓનલાઇન અરજી કરતાં પહેલાં ઓફિસિયલ વેબસાઈટ પરથી નોટિફિકેશન વાંચવા વિનંતી તેમજ આ યોજના માટેની અન્ય ભરતી માટે 9 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે.
GPSC Bharti 2022 | GPSC Recruitment 2022
સંસ્થા નુ નામ | Gujarat Public Service Commission (GPSC) |
પોસ્ટનું નામ | મુખ્ય અધિકારી, મદદનીશ ઈજનેર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, મદદનીશ કર અધિકારી, મુખ્ય અધિકારી, મદદનીશ કમિશનર |
Advt. No. | 15/2022-23 to 20/2022-23 |
કુલ ખાલી જગ્યાઓ | 245 |
જોબ સ્થાન | ગુજરાત |
શરૂઆતની તારીખ | 25/08/2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 09/09/2022 |
નોંધણી મોડ | ઓનલાઈન અરજી કરો |
GPSC ભરતી માટેની લાયકાત (GPSC recruitment eligibility)
જે પણ ઉમેદવારો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડવામાં ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને નીચે મુજબ આપેલી લાયકાત ધરાવતા હોવા જોઈએ તો તે આ ભરતી માટે અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
જીપીએસસી ભરતી માં અરજી કરવા માટે સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે જેની વધુ માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત વાંચી શકો છો.
જીપીએસસી ભરતી પસંદગી પ્રક્રિયા
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન માટે પસંદગીની પ્રક્રિયા નીચે મુજબના હોઈ શકે છે.
- લેખિત પરીક્ષા તેમજ
- અંગત મુલાકાત (ઇન્ટરવ્યૂ)
ઉંમર મર્યાદા
જે પણ વ્યક્તિઓ આ પ્રતિમા અરજી કરવા ઈચ્છે છે તેમની લઘુતમ ઉંમરે 20 વર્ષ સુધીના 35 વર્ષની મુજબ હોવી જોઈએ જેમાં તમારા કેટેગરી ઉંમરમાં જોવા મળે છે.
અરજી કરવા માટેની ફી
જે પણ ઉમેદવારો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને ઓનલાઈન અરજી કરતી વખતે ₹100 ની અરજી ફી ભરવામાં આવે છે તેમજ અન્ય શ્રેણીઓ માટે કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં આવતી.
GPSC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી | How to Apply for GPSC Recruitment 2022
જે પણ લોકો નોકરી ની શોધ કરી રહ્યા છે તેમને જીપીએસસી માટેની ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલા ફોલો કરીને ઘરે બેઠા આ ભરતી માટે અરજી કરી શકાય છે.
- સૌપ્રથમ google પર GPSCની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ અથવા નીચે આપેલા લીંક પર ક્લિક કરીને તમે આ ઓફિસિયલ વેબસાઈટ પર પહોંચી શકો છો. https://gpsc.gujarat.gov.in/
- ત્યારબાદ તમને ત્યાં નેવિગેશન ઓનલાઈન એપ્લિકેશન શોધો.
- ત્યારબાદ અપલે બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારે સૂચનાઓ ધ્યાનથી વાંચો અને વિનંતી કરવામાં આવેલી તમામ માહિતી ઓનલાઇન અરજી પૂર્ણ કર્યા બાદ અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો.
- ત્યારબાદ ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા બાદ તમે તમારી અરજી નું ત્યાં પ્રિન્ટ આઉટ કાઢી શકો છો.
આ પણ વાંચો:
મહત્વપૂર્ણ તારીખો:
GPSC સૂચના 2022 | 12/08/2022 |
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 25/08/2022 (પ્રારંભ 01:00 PM) |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે | 09/09/2022 (રાત્રે 01:00 વાગ્યા સુધી) |
Important Links
સત્તાવાર ભરતી પોર્ટલ | gpsc.gujarat.gov.in |
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
ટેલિગ્રામમાં જોડાઓ | હવે જોડાઓ |
FAQs of GPSC Bharti 2022
GPSC ભરતી 2022 માં અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
છેલ્લી તારીખે 9 સપ્ટેમ્બર 2020 છે.
GPSC ભરતી 2022 માં અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
જીપીએસસીની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ આ છે.