આયુષ્માન મિત્ર ભરતી યોજના 2022 | Ayushman Mitra Bharti Yojana | Ayushman Mitra Registration Online Links | Ayushman Mitra ID | Ayushman Mitra Bharti | users.nha.gov.in
મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના એ દેશના ગરીબ લોકો માટે એક મેગા National Health Authority of India (NHPS) છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશના લોકોને ગૌણ અને તૃતીય હોસ્પિટલમાં દાખલ કરવા માટે સરકાર દ્વારા 05 લાખ રૂપિયાની સહાય આપવા માટે વીમો પ્રદાન કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન મિત્રની નિમણૂક કરવા નો નિર્ણય કરવામાં આવેલો છે. આ યોજના હેઠળ તરત લોકોને મફતમાં સારવાર મળશે તો બીજી તરફ દેશમાં રોજગારીને પણ વેગ મળશે આમ આયુષ્માન મિત્ર ભરતી 2022-23 હેઠળ એક લાખ આયુષ્માન મિત્રોને હોસ્પિટલમાં પોસ્ટ કરવામાં આવશે તેમ જ આ તમામ આયુષ્માન મિત્રોને 15 હજાર રૂપિયાથી વધુ પગાર આપવામાં આવશે.
આયુષ્માન મિત્ર ભરતી યોજના 2022
જે પણ નાગરિક મિત્રો આયુષ્માન મિત્ર ભરતી યોજના 2022 માટે ઓનલાઇન અરજી કરવા માટે સરકારી યોજના ને લગતી સેવાનો લાભ લેવાય છે તેમને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓફિસિયલ આયુષ્માનમિશ્ર પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કરી શકાય છે.
વિભાગનું નામ | National Health Protection Mission |
પોસ્ટનું નામ | આયુષ્માન મિત્ર ભરતી યોજના 2022 |
કોણ અરજી કરી શકે છે? | ભારત દેશના બધા નાગરિક મિત્રો |
જરૂરી લાયકાત | ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ કરેલી હોવું જોઈએ |
ઉંમર મર્યાદા | 18 વર્ષથી 32 વર્ષના ઉમેદવારો આ ભરતી માં અરજી કરી શકે છે. |
આયુષ્માન મિત્રનું ઓનલાઈન રજીસ્ટ્રેશન | user.nha.gov.in |
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ચાલતી આયુષ્માન ભારત યોજના એ ભારત દેશની સૌથી મોટી આરોગ્ય યોજના છે જેને સરકાર દ્વારા મફતમાં સારવાર પૂરી પાડવામાં આવે છે.
આ પણ વાંચો: આયુષ્યમાન કાર્ડ ની હોસ્પિટલ લિસ્ટ ગુજરાત
આયુષ્માન મિત્ર ભરતી યોજના માટેનો ઉદ્દેશ્યો
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જનકલ સોx આરોગ્ય યોજના આયુષ્માન કાર્ડ અથવા આયુષ્માન ભારત યોજના હેઠળ જે લોકોને આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકાય છે તેમ જ આ યોજના હેઠળ નાગરિક મિત્રોને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી.
આયુષ્માન ભારત યોજનામાં જે પણ નાગરિક મિત્રોનું લાભાર્થી યાદીમાં નામ સામેલ છે તેમના આયુષ્માન કાર્ડ બનાવીને આ યોજનાનો લાભ મેળવી શકે છે પરંતુ આયુષ્માન કાર્ડ મેળવવા માટે ન કરવા પડે તે માટે સરકાર દ્વારા આયુષ્માન મિત્ર ભરતી અથવા આયુષ્માન મિત્રો ઓનલાઇન અરજી બહાર પાડવામાં આવેલી છે જેનાથી આયુષ્માન મિત્રો દ્વારા સરળતાથી તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન ભારત કાર્ડ સરળતાથી મેળવી શકાય છે.
આયુષ્માન મિત્ર ભરતી માટેની પાત્રતા
આયુષ્માન મિત્ર ભરતી 2018 માટે અરજી કરવા માટે અરજદાર પાસે નીચે આપેલા દસ્તાવેજો હોવા જરૂરી છે જેના થકી આયુષ્માન મિત્રમાં ઓનલાઈન અરજી કરી શકાય છે.
- અરજી કરનાર વ્યક્તિ એ માત્ર ભારતનો રહેવાસી હોવો જોઈએ તો તે જ આ યોજનાને પાત્રતા ધરાવે છે.
- અરજી કરનાર વ્યક્તિ એ 12 મુ પાસ કરેલું હોવું જોઈએ.
- જે પણ નાગરિક મિત્ર આ યોજનામાં અરજી કરી રહ્યા છે તેમને કોમ્પ્યુટર વિશેનું સામાન્ય જ્ઞાન હોવું આવશ્યક છે.
- અરજી કરનાર વ્યક્તિની ઉંમરે 18 વર્ષથી 35 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
- આ યોજના હેઠળ ઉમેદવારોને સ્થાનિક ભાષાનું સંપૂર્ણ જ્ઞાન મેળવેલું હોવું જરૂરી છે.
- આયુષ્માન મિત્ર બનવા માટે અરજી કરનાર વ્યક્તિને આયુષ્માન ભારત યોજના ની સંપૂર્ણ માહિતીની જાણકારી હોવી જોઈએ.
આયુષ્માન મિત્ર ભરતી માટે જરૂરી દસ્તાવેજો
જે પણ નાગરિક મિત્રો આ ભરતી માટે અરજી કરી રહ્યા છે તેમને નીચે આપેલા ડોક્યુમેન્ટસ ની જરૂરિયાત રહેશે.
- આધારકાર્ડ
- બેંક પાસબુક
- સરનામું પુરાવો
- ઓળખનો પુરાવો
- મોબાઈલ નંબર
- ઇ-મેલ આઇડી
- બેંકના પાસબુક ની પ્રથમ પાનાની ઝેરોક્ષ
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો.
આયુષ્માન મિત્ર નું કામ | Ayushman Mitra Work
જે પણ નાગરિક મિત્રો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્માન મિત્ર ભરતી યોજનામાં અરજી કરી રહ્યા છે તે મિત્રોને નીચે આપેલી કાર્યો કરવાના રહશે.
- નજીકના CSC અથવા હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ જનરેટ કરવા માટે લાભાર્થીઓની મદદ કરવાની રહેશે.
- લોકોને આયુષ્માન ભારત યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.
- જરૂરિયાત મંદોને આ યોજના વિશેની માહિતી આપવી.
- લાભાર્થીઓને તેમની પાત્રતા ચકાસવામાં મદદ કરવી.
આયુષ્માન મિત્ર રજીસ્ટ્રેશન ઓનલાઈન | Ayushman Mitra Registration Online
જે પણ મિત્રો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનામાં અરજી કરવા ઈચ્છે છે તેમને આ યોજના હેઠળ આયુષ્માન મિત્ર બનીને લોકોની મદદ કરવા માંગો છો તો તમે નીચે અભ્યાસ કરીને આ ભરતી યોજનામાં અરજી કરી શકાય છે.
- આ યોજનામાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ આયુષ્માન મિત્ર પોર્ટલ પર જાઓ.
- અથવા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. https://pmjay.gov.in/ayushman-mitra
- ત્યાર પછી તમને નીચે આપેલા ફોટા મુજબનું હોમપેજ જોવા મળશે.
- ત્યાં તમારે “Click here to Registration” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારી સામે અરજી કરવાની લીંક દેખાશે.
- ત્યાં નોંધણી કરવા માટે તમારે “Self Registration” લીંક પર ક્લિક કરો.
- ત્યારબાદ તમને એક નોંધણી પૃષ્ઠ દેખાશે ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર તેમજ આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.
- ત્યારબાદ સ્વ નોંધણી કર્યા બાદ તમારે આયુષ્માન મિત્રોની નોંધણી બટન પર ક્લિક કરવાનું રહેશે.
- આટલા સ્ટેપ ફોલો કરીને તમે આયુષ્માન મિત્ર ભરતી માટે રજીસ્ટ્રેશન ફોર્મ તમારી સામે આવશે જે તમારે યોગ્ય રીતે ફોર્મ ભરવાનું રહશે.
- ફોર્મ ભર્યા બાદ તમારે છેલ્લે “Submit Button” પર ક્લિક કરીને આ રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
Important Links For Ayushman Mitra Bharti Yojana online Registration
Official Website | Click Here |
Home Page | Click Here |
આ પણ વાંચો:
Berojgar hu garib hu kuch dhandha mil jaye to apna gar chala sakunga