રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજના | સંકટ મોચન, રાષ્ટ્રીય કુટુંબ યોજના ફોર્મ pdf | Sankat Mochan Yojana Application Form | Sankat Mochan Sahay Yojana Form Gujarat | sje.gujarat.gov.in 2022 | નિયામક, સમાજ સુરક્ષા ગુજરાત સરકાર | E-Samaj Kalyan | સંકટમોચન યોજના ફોર્મ pdf | રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ |Rashtriya Kutumb Sahay Yojana Gujarat
ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ વ્યક્તિઓને અચાનક અકસ્માત અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમના પરિવારોને બે હજાર રૂપિયા સુધીની સાહેબ આપવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે કચેરી અથવા જિલ્લા વિકાસ અધિકારી પર દસ્તાવેજના આવેદન ફોર્મ ભરવાના રહેશે.
સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના | Sankat Mochan Sahay Yojana | Rashtriya Kutumb Sahay Yojana Gujarat
આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પરિવારમાંથી જ મુખ્ય વ્યક્તિનું આકસ્મિક રીતે મૃત્યુ થઈ જાય તો તેના પરિવાર પર એક દુઃખનો પહાડ તૂટી પડે છે. અને પરિવારમાં મુખ્ય સ્ત્રોત મૃત્યુ તરફ વળી જતા પરિવાર ભાંગી પડે છે તેથી આ બધી મુશ્કેલીઓ નો સામનો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.
યોજનાનું નામ | સંકટમોચન કુટુંબ સહાય યોજના (Sankat Mochan Kutub Sahay Yojana) |
આ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે? | ગુજરાત સરકાર દ્વારા |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો |
મળવાપાત્ર સહાય | 20,000 રૂપિયા/- |
અરજી કરવાનો પ્રકાર | ઓફલાઈન |
યોજનાની ઓફિસિયલ વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
યોજનાને અમલીકરણ તારીખ | 15/08/1995 |
Home Page | Click Here |
સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના લાભ કોને મળી શકે?
Eligibility Of Sankat Mochan Sahay Yojana 2022 (સંકટ મોચન સહાય યોજના માટેની શરતો) | Rashtriya Kutumb Sahay Yojana Gujarat
- પરિવારના મુખ્ય ભક્તિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ.
- આકાશવાણી તથા કુદરતી રીતે કોઈપણ પ્રકારે મૃત્યુ પામતા તમે આ સંકટ મોચન સહાય યોજના હેઠળ તમે લાભ લઈ શકો છો.
- અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ.
- જે વ્યક્તિ મૃત્યુ પામ્યો એટલે કે મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તેમની ઉંમર 18 વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
- પરિવારમાં મુખ્ય વ્યક્તિ માં સ્ત્રી અથવા પુરુષ બેમાંથી એકની જ ગણના થશે.
- સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે મુખ્યમંત્રીને મૃત્યુ પામ્યાના બે વર્ષની અંદર તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.
- અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ તે જરૂરી છે.
Document List Of Sankat Mochan Sahay Yojana Gujarat (સંકટ મોચન સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો)
- કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર
- બીપીએલ કાર્ડ નું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- મૃત્યુ પામેલા વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર/ જન્મ તારીખ નો દાખલો
- જો મૃત્યુ પામેલ વ્યક્તિ ની પોલીસ ફરિયાદ થઇ હોય તો પોલીસ સ્ટેશન માટે ની જરૂરી જાણકારી
સંકટ મોચન સહાય યોજના માટે અરજીપત્રક ક્યાંથી મળશે?
- જિલ્લા કલેક્ટર કચેરી.
- પ્રાન્ત કચેરી.
- તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્દ્ર.
- ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.
સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના |
સંકટ મોચન સહાય યોજના માટે અરજી ક્યાં કરવી?
FAQs of Sankat Mochan Sahay Yojana
Q: સંકટ મોચન સહાય યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?
Ans: 20,000/-
Q: સંકટ મોચન સહાય યોજના નું ફોર્મ કઈ રીતે ભરવાનું ઓનલાઈન/ઓફલાઈન ?
Ans: ઓફલાઈન (Offline)