|| આયુષ્માન ભારત યોજના (ઓનલાઇન, લિસ્ટ, ડોક્યુમેન્ટ, હેલ્પલાઇન નંબર, ડાઉનલોડ, કાર્ડ કેવી રીતે બનાવવું) | Ayushman Bharat Yojana in Gujarati, Ayushman card online||
ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana in Gujarati) શરૂ કરવામાં આવેલી છે. આ યોજના એડ્રેસ સરકાર દ્વારા મફત આરોગ્ય સુવિધાઓ આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ભારતના નાગરિકો પાસે આયુષ્માન ભારત કાર્ડ હોવું જરૂરી છે.
આજે આપણે આ લેખ દ્વારા આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઈન અરજી (Ayushman Bharat Yojana Online Registration) કેવી રીતે કરી શકાય તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું કે જેમ કે અરજી કરવા માટેની પ્રક્રિયા જરૂરી ડોક્યુમેન્ટસ બાદ રહેતા વગેરે.
આયુષ્માન ભારત કાર્ડને હોસ્પિટલમાં બતાવીને નાગરિકો પાંચ લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર મેળવી શકે છે આ સિવાય આયુષ્માન કાર્ડ યોજના ને ગોલ્ડન કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો આપણે કઈ રીતે આયુષ્માન કાર્ડ બનાવી શકે છે અથવા ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે તેની વિશે ચર્ચા કરીએ.
આયુષ્માન ભારત કાર્ડ 2023 | Ayushman Card Online
ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ દેશના બધા જ ગરીબ લોકોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ જેમનું નામ આયુષ્માન ભારત યોજના ની યાદીમાં હશે તે દેશના લાભાર્થીઓ આ કાર્ડનો ઉપયોગ કરી શકે છે અને આ કાર્ડ થકી તે નાગરિક પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકે છે આજે આપણે આ આર્ટિકલ દ્વારા ગોલ્ડન કાર્ડ કેવી રીતે બનાવી શકાય છે અથવા આ યોજનાનો લાભ કેવી રીતે કરી શકાય છે તે વિશેની ચર્ચા કરીશું.
🔥યોજનાનું નામ | 🔥આયુષ્માન ભારત યોજના 2023 (Ayushman card online apply) |
🔥લાભાર્થીઓ | 🔥તમામ ભારતીય નાગરિકો |
🔥લાભ | 🔥5 લાખ સુધીની મફત સારવાર |
🔥ઉંમર મર્યાદા | 🔥16 થી 59 વર્ષ |
🔥આવરી લેવામાં આવેલ રોગો | 🔥તમામ મુખ્ય રોગો |
🔥કુલ લાભાર્થીઓ | 🔥50 કરોડ + |
🔥આયુષ્માન કાર્ડ પીડીએફ ડાઉનલોડ પોર્ટલ | 🔥pmjay.gov.in |
આયુષ્માન ભારત યોજના નો લાભ લેવા માટે પાત્રતા
- અરજી કરનાર નાગરિકની 16 વર્ષથી લઈને 59 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ અથવા એસટી જાતી ધરાવતો હોવો જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિએ આયુષ્માન કાર્ડ યોજના માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અધિકૃત વેબસાઈટ પર નોંધણી કરાવેલી હોવી.
- આયુષ્માન કાર્ડ ધરાવવા માટે અરજી કરનાર પરિવારની વાર્ષિક આવે કે 2.5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ છે.
Read Also: આયુષ્માન ભારત યોજનામાં આયુષ્માન મિત્ર બનીને દર મહિને કમાઓ ૧૫ હાજર રૂપિયા
આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઇન અરજી કરો | Ayushman Bharat Yojana Online Registration
Ayushman Bharat Card એ એક ડિજિટલ કાર્ડ છે. જેનો ઉપયોગ કરીને ભારતમાં રહેલી વિવિધ હોસ્પિટલમાં મફતમાં સારવાર મેળવી શકાય છે આ તમને મફતમાં સારવાર અને પેપરલેસ પ્રક્રિયાઓ મેળવવા માટે સક્ષમ બનાવે છે.
આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે તેનું સ્ટેટસ ચેક કરવાનું રહેશે જેના થકી તમે તમારું કાર્ડ મંજૂર થયું છે કે નહીં તે જાણી શકો છો અને કાર્ડ મંજુર થયા બાદ તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઇન નોંધણી ફોર્મ
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ મુખ્ય યોજના છે જેના હેઠળ ભારત આયુષ્માન કાર્ડ યોજના નું વિતરણ કરવામાં આવે છે. આયુષ્માન કાર્ડ માટે નોંધણી કરવા માટે સરકાર દ્વારા ઓફિસિયલ વેબસાઈટ શરૂ કરવામાં આવેલી છે. pmjay.gov.in
- ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત કાર્ડ હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર આપવામાં આવે છે.
- જે પણ નાગરિક મિત્રોને આયુષ્માન ભારત કાર્ડ મેળવવા ઈચ્છતા હોય તેમને મોબાઈલ નંબર આધાર કાર્ડ અને સરનામાની જરૂરિયાત રહશે.
- આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઇન અરજી કર્યા બાદ તમારે તે કાર્ડ માટેનું સ્ટેટસ ચેક કરતા રહેવું પડશે ત્યારબાદ એપ્લિકેશન મંજુર થયા બાદ તમે આયુષ્માન ભારત કાર્ડ ની ઓનલાઇન PDF Download કરી શકો છો.
આયુષ્માન ભારત કાર્ડ યોજના માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન @pmjay.gov.in
જે પણ નાગરિક મિત્રોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ શરૂ થયેલા ભારત કાર્ડ યોજના માટે અરજી કરવા ઈચ્છે છે તેમને નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને આ કાર્ડ મેળવી શકે છે.
- આયુષ્માન ભારત કાર્ડ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિને સૌપ્રથમ અધિકૃત વેબસાઈટ ની મુલાકાત લો.
- ત્યારબાદ “Am I Eligible Button” પર ક્લિક કરો.
- ત્યારબાદ તમે તમારો મોબાઈલ નંબર દાખલ કરો. ત્યાર પછી તમને આયુષ્માન ભારત કાર્ડ નું એપ્લિકેશન ફોર્મ જોવા મળશે તે સંપૂર્ણ માહિતી સચોટ અને શાંતિપૂર્વક પૂરો.
- ફોર્મ ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારી અરજી મંજૂર થયા બાદ તમને આયુષ્માન ભારત કાર્ડ એ pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.
- આમ તમે ઉપરના Steps અનુસરણ કરીને આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
આયુષ્માન ભારત કાર્ડ Application Status
- જે પણ નાગરિક મિત્રો આયુષ્માન ભારત કાર્ડ યોજનાનું એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટે છે તેમને અધિકૃત વેબસાઈટ ની મુલાકાત લો.
- ત્યારબાદ તમે તમારા મોબાઈલ નંબર દાખલ કરીને લોગીન કરી લો અને ત્યારબાદ એપ્લિકેશન સ્ટેટસ બટન પર ક્લિક કરો.
- જો તમારી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એપ્લિકેશન સ્વીકારવામાં આવી છે તો તમને ત્યાં આયુષ્માન કાર્ડ પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો અને આ યોજના હેઠળ તમે પાંચ લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર મેળવી શકો છો.
- બીજી રીતે તમે નજીકના csc સેન્ટર નો સંપર્ક કરી શકો છો અને ત્યાં તમે આયુષ્માન કાર્ડ માટે કન્ફર્મેશન સ્ટેટસ વિશેની માહિતી મેળવી શકો છો.
Important Links for Ayushman Bharat Yojana
➡️ pmjay.gov.in | 🔥અહિયાં ક્લિક કરો |
➡️ આયુષ્માન કાર્ડ ઓનલાઈન અરજી કરો | 🔥અહિયાં ક્લિક કરો |
➡️ આયુષ્માન કાર્ડ સ્ટેટસ ચેક | 🔥અહિયાં ક્લિક કરો |
➡️ Home Page | 🔥અહિયાં ક્લિક કરો |
FAQs of Ayushman Bharat Yojana in Gujarati
Ayushman Bharat કાર્ડ શું લાભ મળવા પાત્ર થશે?
આયુષ્માન ભારત કાર્ડ હેઠળ સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે.
આયુષ્માન ભારત કાર્ડ માટે કોણ અરજી કરી શકે છે?
16 વર્ષથી 59 વર્ષના નાગરિક મિત્રો આ આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
Ayushman Bharat Card માટે ક્યાં અરજી કરવાની રહેશે?
આયુષ્માન ભારત કાર્ડ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અધિકૃત વેબસાઈટની મુલાકાત લો. pmjay.gov.in
આયુષ્માન ભારત કાર્ડ નો લાભ લેવા માટે લઘુત્તમ આવક મર્યાદા શું હોવી જોઈએ?
આયુષ્માન ભારત કાર્ડ યોજના માટે પરિવારની વાર્ષિક આવક એ 2.5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જરૂરી છે.
Ayushman Bharat Yojana માટેનું Application Status કેવી રીતે ચેક કરી શકાય છે?
આ આયુષ્માન ભારત કાર્ડ યોજના નું એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટે અધિકૃત વેબસાઈટ ની મુલાકાત લો.
આ પણ વાંચો:
Ayushman bhart kad