ભોજન બિલ સહાય યોજના 2024 (Bhojan Sahay Yojana bill scholarship 2023-24) | Food bill scholarship 2024 last date, Gujarat, for open category (Scheme, digital Gujarat food bill scholarship)
Bin Anamat Aayog 2024 | Gueedc Food Bill | Bhojan bill Sahay yojana 2024 last date | gueedc scholarship 2024 | વિધાર્થીઓ માટે સહાય યોજના | bin anamat aayog Gandhinagar website, Gujarat loan
ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક નવી યોજના બહાર પાડવામાં આવેલી છે તે યોજના અંતર્ગત બીજા તેઓ અને ભોજન બિલ સહાય યોજના (Bhojan Bill Sahay Yojana 2024) મળવાપાત્ર રહેશે. આમ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે ખેડૂતો માટે, મહિલાઓ માટે તેમજ દિવ્યાંગ નાગરિકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવે છે.
આજે હું તમને આ આર્ટીકલ દ્વારા Food bill Scholarship યોજના એટલે કે ભોજન બિલ સહાય યોજના વિશેની માહિતી આપીશ. આ યોજનાએ ગુજરાતના બિન અનામત તેમજ શિક્ષણ અને આર્થિક વિકાસ નિગમની વિદ્યાર્થીઓને સહાય યોજના વિશેની વાત કરીશું. જે વિદ્યાર્થીઓ પોતાના વતનથી દૂર રહીને અભ્યાસ કરતા હોય તેમને ભોજન બિલ સહાય યોજના (Food bill Scholarship 2024 for open category) આપવામાં આવે છે તે વિશેની માહિતી આપણે વિગતવાર જાણીએ.
ભોજન બિલ સહાય યોજના 2024 | Food Bill Scheme GUEEDC | www.gueedc.gujarat.gov.in
યોજનાનું નામ | ભોજન બિલ સહાય યોજના 2024 (Food bill Scholarship) |
લાભાર્થીઓ | બિનઅનામત વર્ગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
સહાય | બિનઅનામત વર્ગ ધરાવતા વિદ્યાર્થીઓને 10 મહિના સુધી પંદરસો રૂપિયા લેખે સહાય મળશે. |
Launched By | ગુજરાત સરકાર |
Supervised By | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (www.gueedc.gujarat.gov.in ) |
ઓફિસિયલ વેબસાઈટ | https://gueedc.gujarat.gov.in/ |
યોજના ની છેલ્લી તારીખ (gueedc scholarship 2021 last date) | 31/12/2022 |
Gueedc Helpline Number | 07923258688, 07923258684 |
Gueedc Registration | Click Here |
Gueedc Login | Click Here |
ભોજન બિલ સહાય યોજનાનો હેતુ (Purpose Of Food Bill Scholarship)
ભોજન બિલ સહાય યોજનાની પાત્રતા (Food bill Scheme Eligibility)
- બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ અને આ યોજનાનો લાભ લેવા માટે તે મેડિકલ ડેન્ટલ ટેકનિકલ પેરામેડિકલ માં અભ્યાસ કરતા હોવા જોઇએ તેમને લાભ મળવાપાત્ર રહેશે. અને આ યોજનાનો લાભ પરિવારથી દૂર રહીને છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ લાભ મળવાપાત્ર રહેશે અને જે પોતાના તાલુકામાં શૈક્ષણિક
- વ્યવસ્થા ન હોય અને તાલુકા ની બહાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા પાત્ર રહેશે.
- જે વિદ્યાર્થીઓ સરકારી કે અનુદાન સિવાયના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા એટલે કે પ્રાઇવેટ શાળા માં અભ્યાસ કરતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- કોઈ પણ સમાજ કે ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા શાળા માં રહીને ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ આ ભોજન બિલ સહાય યોજનાનો લાભ મળશે.
- વિદ્યાર્થીઓને બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.
- અરજી કરનાર વિદ્યાર્થીએ ગુજરાતનો નાગરિક હોવા જરૂરી છે.
ભોજન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (food bill scholarship documents required)
- વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ
- બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર ની નકલ
- આવકના પ્રમાણપત્ર ની નકલ
- હોસ્ટેલમાં રહેતા હોય તેમનું માસિક બિલ ભરેલું હોય તો તેમનો પુરાવો
- રહેઠાણનો પુરાવો માં લાઇટબિલ કે ગેસ બીલ
- ધોરણ 12 માં અભ્યાસ કરતા હોય તો છેલ્લા વર્ષની માર્કશીટ
- હોસ્ટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેનો પુરાવો
- વિદ્યાર્થીના બેંકની પાસબુક ની ઝેરોક્ષ
- વિદ્યાર્થીઓના શાળા માં ચાલુ અભ્યાસ અંગે બોનોફાઇડ સર્ટિફિકેટ
- વિદ્યાર્થીઓના ઉમરનો પુરાવો એટલે કે એલ સી કે જન્મ તારીખનો દાખલો
ભોજન બિલ સહાય યોજનાના લાભો (Benefits of Bhojan Bill Sahay Yojana)
Bhojan Bill Sahay Yojana Apply Online ,Registration | ભોજન બિલ સહાય યોજના અરજી
- સૌપ્રથમ તમારે ભોજન બિલ સહાય યોજનાની અરજી કરવા માટે ની વેબ સાઈટ www.gueedc.gujarat.gov.in ખોલવાની રહેશે જે નીચે પ્રમાણે દેખાશે. gueedc login
- ત્યારબાદ તમારે scheme મેનુ માં જઈને તમારેભોજન બિલ સહાય યોજના અથવા Food bill Scholarship લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ એપ્લાય નાવ (Apply Now) બટન પાર ક્લિક કરવું.
Bhojan Bill Sahaya Yojana Apply now |
- જો તમે આ વેબસાઈટ પર પહેલેથી જ રજિસ્ટ્રેશન કરી લીધું હોય તો તમે login button પર કરીને તમારી આઈડી અને પાસવર્ડ નાંખીને લોગીન થઇ શકો છો અને જો તમે પહેલી વાર આ વેબસાઈટ પર મુલાકાત કરી રહ્યા હોય તો રજીસ્ટેશન (New User) બટન પર ક્લિક કરો.
Bhojan Bill Sahay Yojana Online Application |
- રજીસ્ટેશન બટન પર ક્લિક કર્યા પછી તમારો મોબાઈલ નંબર, email id અને પાસવર્ડ નાખો. Confirm password પર તમે જે પાસવર્ડ રાખવો હોય તે ફરીથી ટાઈપ કરવો. અને કેપ્ચા ની બાજુમાં જે ચિત્રમાં નંબર લખ્યા છે તે કેપ્ચા મા નાખવા.
Bhojan Bill Sahay Yojana Registration for online application - રજીસ્ટ્રેશન કમ્પલેટ થયા બાદ તમારા ડેસ્કટોપ ની સ્ક્રીન નીચે આપેલા સ્ક્રીનશોટ ની જેમ દેખાશે.
Food Bill Scheme Online form - બટન પર ક્લિક કર્યા બાદ આપને તમારા બધા જા ડોક્યુમેન્ટ ની માહિતી અપલોડ કરવાના રહેશે.
Bhojan Bill Sahay Yojana Details અપલોડ કર્યા બાદવિદ્યાર્થી ની સાઇન અને તેમનો ફોટો અપલોડ કરવાનો રહેશે વિદ્યાર્થીઓને સાઇન અને ફોટાની સાઈઝ 15 kb કે તેનાથી ઓછી હોવી જરૂરી છે.વિદ્યાર્થી નો ફોટો અને તેમની સાઈન આ ફળથી આ પછી Save photo and Signature & Upload Document પર ક્લિક કરવાનું રહેશે .
Bhojan Bill photo and signature Image credit: www.gueedc.gujarat.gov.in ત્યારબાદ તમારી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે આધાર કાર્ડ લખેલું છે તેની બાજુમાં અપમાન ડોકયુમેન્ટ પર ક્લિક કરીને તમારા આધાર કાર્ડ ની પીડીએફ જેથી એક આપી દેજે ફોર્મેટમાં પણ કરી શકો છો.
Tuition Sahay Documents ત્યારબાદ જો તમારે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા હોય તો તેમાં અરજી કરતી સમયે પહેલી વિગતો દેખાશે જે બરાબર ચેક કરી લેવાની રહેશે વિગતો યોગ્ય રીતે નીચે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે જે તમારી અરજી કન્ફર્મ થઈ ગયેલી ગણવામાં આવશે આપની અરજીના કન્ફર્મ નંબર મળી જશે જે તમારે સાચવીને રાખવાનો છે અથવા તમારી રીતે સુરક્ષિત જગ્યાએ રહેવાનું છે.
ભોજન બિલ સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ (Bhojan Bill Sahay Yojana 2021-22 Last Date)
જે વિદ્યાર્થીઓએ ભોજન બિલ સહાય યોજના માટે અરજી કરવા ઇચ્છતો હોય તો તેમના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31-12-2022 છે.
GUEEDC Helpline Number | Bin Anamat Aayog Contact Number | GUEEDC Address
GUEEDC Office Address
GUEEDC Helpline Number
FAQs of Bhojan Bill Sahay Yojana 2024
Q: ભોજન બિલ સહાય યોજનામાં મળવાપાત્ર કુલ સહાય રૂપિયા કેટલા છે?
Ans: ભોજન બિલ યોજનામાં મળવાપાત્ર કુલ સહાય 15,000/- છે.
Q: ભોજન બિલ સહાય યોજના કયા કોર્સ માટે ઉપલબ્ધ છે?
Ans: ભોજન બિલ સહાય યોજના એ મેડિકલ-પેરામેડિકલ, ટેકનિકલ-પેરાટેકનિકલ જે વગેરે કોર્સ માટે ભોજન બિલ સહાય યોજના ઉપલબ્ધ છે.
Q: શું મારે દરેક વર્ષે ભોજન બિલ સહાય યોજના માટે અપ્લાય કરવું જરૂરી છે?
Ans: હા, દર વર્ષે ભોજન બિલ સહાય યોજના માટે એપ્લાય કરવું જરૂરી છે.
Q: ઓનલાઈન અરજી પછી તેની ઝેરોક્ષ જમા કરાવવી જરૂરી છે અને ના કરીએ તો શું થાય?
Ans: હા,ઓનલાઇન અરજી કર્યા બાદ તેની ઝેરોક્ષ જમા કરાવવી જરૂરી છે.જો તમે જેમ ની ઝેરોક્ષ જમા કરાવતા નથી તો તે મારી એપ્લિકેશન રિજેક્ટ થઈ જશે.
ટ્યુશન સહાય યોજનાના ગત વર્ષનું ચૂકવવું થઈ ગયું કે હવે થશે?