Paytm FASTag ને બંધ કરવાનો અને આ રીતે નવો ફાસ્ટ ટેગ ખરીદવાનો સૌથી સરળ રસ્તો
જ્યારથી પેટીએમ પેમેન્ટ બેંક સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે, ત્યારથી તેને ફાસ્ટ ટેગમાંથી પણ દૂર કરવામાં આવી રહી છે. તાજેતરમાં, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના ટોલ કલેક્શન યુનિટ ઈન્ડિયન હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) એ 32 અન્ય અધિકૃત બેંકોની યાદી બહાર પાડી છે, જેમાં વપરાશકર્તાઓ હવે ફાસ્ટ ટેગ ખરીદી શકે છે. પેટીએમ … Read more