Free Dish Tv Yojana: ફ્રી ડિશ ટીવી યોજનાથી 8 લાખ પરિવારોને મફત DTH સેવા મળશે, જાણો સંપૂર્ણ માહિતી
Free Dish Tv Yojana: વંચિત અને જરૂરિયાતમંદ નાગરિકોને મનોરંજન અને માહિતી સેવાઓ પૂરી પાડવાના પ્રયાસરૂપે, કેન્દ્ર સરકારે ફ્રી ડીશ ટીવી યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા, દેશના તમામ રહેવાસીઓને મફતમાં માહિતી અને મનોરંજનની ઍક્સેસ હશે. સરકાર તમામ રાજ્યોમાં ઘરોમાં ફ્રી ડીશ ટીવી ઇન્સ્ટોલ કરશે, જેથી નાગરિકો કોઈપણ સબ્સ્ક્રિપ્શન ફી વિના લાભોનો આનંદ માણી શકે. … Read more