LIC Jeevan Umang Policy: માત્ર રૂપિયા 45 જમા કરીને જીવન માટે વાર્ષિક ₹ 36,000 કમાઓ
ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા લૉન્ચ કરવામાં આવેલી LIC Jeevan Umang Policy તેના ગ્રાહકોને એક અનોખી તક પૂરી પાડે છે. આ પોલિસી પોલિસીધારકોને વીમા કવચ અને નિશ્ચિત આવક પૂરી પાડે છે. પૉલિસી ધારક જો આ પૉલિસી પ્લાનમાં રોકાણ કરે છે, તો તેને આવકવેરાની કલમ 80C હેઠળ મુક્તિ આપવામાં આવેલ આવક પ્રીમિયમ સાથે રૂ. 2 … Read more