Honda Activa નું નવું હાઇટેક વર્ઝન લોન્ચ, હવે આ કિંમતમાં મળશે સંપૂર્ણ સુવિધાઓ, જુઓ વિગતો
Honda Motorcycle & Scooter India એ હમણાં જ 2023 Activa લોન્ચ કર્યું છે, જે લોકપ્રિય Honda Activa સ્કૂટરનું નવું અને અદ્યતન સંસ્કરણ છે. આ લેટેસ્ટ મોડલ અનેક નવી સુવિધાઓ સાથે આવે છે અને તે ત્રણ અલગ-અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: સ્ટાન્ડર્ડ, ડિલક્સ અને સ્માર્ટ. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની કિંમત 74,536 રૂપિયા છે, ડીલક્સ વેરિઅન્ટની કિંમત 77,036 રૂપિયા છે … Read more