www.digital Gujarat.gov.in Scholarship | Digital Gujarat Registration | Gujarat.gov.in login | Digital Gujarat Scholarship helpline number | Digital Gujarat Scholarship 2023-24 login | Digital Gujarat Scholarship 2023-24 | Digital Gujarat Scholarship 2024 Last date | Digital Gujarat tablet
ડિજિટલ ગુજરાત | ડિજિટલ ગુજરાત gov | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ | ડિજિટલ ગુજરાત portal | ડિજિટલ ગુજરાત પોર્ટલ | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ
Digital Gujarat Scholarship 2023-24: આ સ્કોલરશીપ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્કોલરશીપ છે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ગુજરાત ડીજીટલ સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓના ભણતરમાં આવતી તું કેસા હે મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ યોજના ગુજરાત રાજ્યમાં વસતા આર્થિક રીતે પછાત વર્ગના લોકો એટલે કે જે લોકો એવી ઈડબલ્યુએસ(EWS) વર્ગમાં આવતા હોય તે લોકો આ યોજના માટે અરજી કરી શકે છે.
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 | www.digital Gujarat.gov.in Scholarship
Post Name | Digital Gujarat Scholarship 2023 |
આર્ટિક્લનું નામ | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 |
લાભાર્થીઓ | ગુજરાતના વિધ્યાર્થીઓ |
Apply Online Official Link | https://www.digitalgujarat.gov.in/ |
Digital Gujarat Application Status | https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx |
Digital Gujarat Helpline Number | Contact No: 18002335500 |
Home Page | Click Here |
Digital Gujarat Registration Documents Required
- ધોરણ-11 & 12 (Standard-11 & 12)
- ડિપ્લોમા (Diploma)
- ITI ના અભ્યાસક્રમ (Course of ITI)
- સ્નાતકના અભ્યાસક્રમ (Undergraduate course)
- અનુસ્નાતકના અભ્યાસક્રમ (Postgraduate course)
- એમ.ફિલ (M.Phil)
- પી.એચ.ડી (Ph.D.)
Digital Gujarat Scholarship Eligibility Criteria 2023
Eligibility Criteria:
- અરજી કરનાર વિદ્યાર્થીને ગુજરાત રાજ્યમાં વસવાટ હોવો જરૂરી છે.
- વિદ્યાર્થી જે તે પણ સ્કોલરશીપ યોજના માટે અરજી કરી રહ્યો છે તે માટે જરૂરી કોલીફીકેશન અથવા અરજી કરવા માટેની પાત્રતા ધરાવતો હોવો જોઈએ.
Digital Gujarat Scholarship Registration 2023 | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ રજિસ્ટ્રેશન
STEP: 01 Login Official portal of Digital Gujarat 2022
- સૌપ્રથમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ માં અરજી કરતા પહેલાં તમારે તે પોર્ટલની ઓફિસિયલ સાઈટ પર જવાનું રહેશે.
- અહીં આપેલી લીંક પર ક્લિક કરીને તમે ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ 2022ની ઓફિસિયલ વેબસાઈટ પર પહોંચી શકો છો.
STEP 02 New Registration Process 2022
- ત્યારબાદ તમારા લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે
- જો તમે પહેલી વાર આ આ સાઈટની મુલાકાત લઈ રહ્યા હોય અથવા તમે આ વેબસાઈટ પર પહેલાથી અકાઉન્ટ ના બનાવ્યું હોય તો તમારે “Click for New Registration (Citizen)” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમારી આ પોર્ટલ પર પહેલેથી જ એકાઉન્ટ બનાવેલું હોય તો તમે તમારા આધાર કાર્ડ અથવા લોગીન આઈડી તથા પાસવર્ડ થી તે એકાઉંટને લોગીન કરી શકો છો.
- જેના ઉપયોગ કરતા છે જેમને નીચે આપેલા ફોટામાં દેખાય છે તે માહિતી ભરવાની રહેશે.
- તમને પૂછવામાં આવતી બધી જ માહિતી ભર્યા બાદ તમને OTP મોકલવામાં આવશે તે તમારા સ્ટેશન મોબાઈલ નંબર પર આવશે ત્યારબાદ તેમણે OTP એડ કરો.
STEP 02: Update the profile
- ઉપર બતાવ્યા મુજબ સ્ટેપ 01 પૂર્ણ થયા બાદ તમારે ઓટીપી એડ કર્યા બાદ તમે તમારા પ્રોફાઇલ પેજ પર પહોંચી જશે.
- પ્રોફાઇલ પેજ પર માગવામાં આવતી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન એડ કરો. જેમ કે ત્યાં તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે.
STEP 03: Applying for the Scholarship
- ત્યાર બાદ તમારે ફરીથી તમારું એકાઉન્ટ કે રજિસ્ટ્રેશન કરી હોય તે એકાઉન્ટ લોગીન કરી અને ડેશબોર્ડ પેજ ઓપન કરવાનું રહેશે.
- ત્યારબાદ “Scholarship” તમને લખેલ બટન પર ક્લિક કરો ત્યાં તમને ગુજરાત ડીજીટલ સ્કોલરશીપ દ્વારા ચલાવવામાં આવતી બધી યોજનાઓની માહિતી.
- ત્યારબાદ તમે જે સ્કોલરશીપ માટે અરજી કરવા ઈચ્છતા હોય તો તે સ્કોલરશીપ સિલેક્ટ કરો.
- ત્યારબાદ આપવામાં આવતી બધી જ સૂચનાઓનું ધ્યાનપૂર્વક વાંચો અને “Continue to Service” બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ તે સ્કોલરશીપ માટે નું અરજીપત્રક ફોર્મ ભરો.
- તે પણ માગવામાં આવતા બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
Digital Gujarat Helpline Number | ડિજિટલ ગુજરાત હેલ્પલાઇન નંબર
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાઓ | 📥 ટેલિગ્રામ યોજના અપડેટ્સ |
વોટ્સએપ પર અમારી સાથે જોડાઓ | 💬 વોટ્સએપ સરકારી યોજના અપડેટ્સ |
Apply Online | 🌐 Click Here |
Home Page | 👉 Click Here |
FAQs Digital Gujarat Scholarship
Q: ડીજીટલ ગુજરાત પોર્ટલ શું છે?
Ans: ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી સ્કોલરશીપ યોજના તે બધી યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવામાં આવે છે.
Q: ગુજરાત ડિજિટલ પોર્ટલ ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
Ans: ડીજીટલ ગુજરાત પોર્ટલ 2023 Official Website Link: https://www.digitalgujarat.gov.in/
Q: ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના નો લાભ લેવા માટેની પાત્રતા કઈ છે?
Ans: અરજી કરનાર વિદ્યાર્થીએ આર્થિક પછાત જાતિનો હોવો જોઈએ.
Also Read: