દિવ્યાંગ બસ પાસ યોજના 2023: Divyang Bus Pass Yojana Gujarat @sje.gujarat.gov.in

દિવ્યાંગ બસ પાસ યોજના (Divyang Bus Pass Yojana 2023) | Divyang S.T Bus Pass, Viklang Bus Pass Online Gujarat 2023, e Samaj Kalyan

|| દિવ્યાંગ બસ પાસ યોજના (Divyang Bus Pass Yojana 2023) | Divyang S.T Bus Pass, Viklang Bus Pass Online Gujarat 2023, e Samaj Kalyan ||

દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના (૧૦૦ ટકા રાજ્ય સરકાર): ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે.  આમ ગુજરાત સરકાર દ્વારા સામાજિક સુરક્ષા  વર્ગ દ્વારા દિવ્યાંગ બસ પાસ યોજના શરૂ કરવામાં આવેલી છે.  આ યોજના હેઠળ જે લોકો દિવ્યાંગતા ધરાવે છે તેમને બસ પાસ મળવાપાત્ર થશે.

આમ દિવ્યાંગ લોકો આ યોજનાનો લાભ લઈને એસ.ટી.બસમાં મુસાફરી કરવા માટે તેમને 100% ફ્રી માં મુસાફરી કરવામાં આવશે.  આ યોજના હેઠળ દિવ્યાંગ લોકોને એક બસ નું પાસ આપવામાં આવશે જેનાથી તે  સરકારી બસમાં ફિલ્મ મુસાફરી કરી શકે છે. 

Divyang Bus Pass Yojana એ ગુજરાતમાં કામગીરી કરતાં સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા યોજના ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમકે  દિવ્યાંગ લગ્ન સહાય યોજના,  દિવ્યાંગ સાધન સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના તેવી ઘણી બધી યોજનાઓ આ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.  આજે આપણે આ લેખ દ્વારા દિવ્યાંગ બસ પાસ યોજનાની બધી જ માહિતી મેળવીશું.

દિવ્યાંગ બસ પાસ યોજના 2023 (Divyang Bus Pass Yojana in Gujarati)

🔥યોજનાનું નામ🔥દિવ્યાંગ બસ પાસ યોજના (Divyang Bus Pass Yojana Gujarat)
🔥લાભાર્થીઓ🔥ગુજરાત રાજ્યના દિવ્યાંગતા ધરાવતા લોકો
🔥લાભ🔥ગુજરાત રાજ્યમાં એસ.ટી.બસમાં મુસાફરી
🔥ઉદ્દેશ્ય🔥દિવ્યાંગ લોકોને સર્વાંગી વિકાસ થાય અને તેમના ધંધા તેમજ રોજગાર માં પ્રગતિ થાય અને સમાજના પુન સ્થાપન થાય તેવો.
🔥ઓફિશિયલ વેબસાઇટ🔥 https://esamajkalyan.gujarat.gov.in/

વિકલાંગ સહાય યોજના 2023: ગુજરાતમાં સ્થિત નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ લોકો માટે ગુજરાતમાં ચાલી રહેલી એસટી બસ પાસ યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ગુજરાતમાં રહેતા દિવ્યાંક લોકોની મફતમાં મુસાફરી કરવામાં સહાય મળશે.  આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે દિવ્યાંગ લોકોએ તેના અભ્યાસ નોકરી ધંધા તેમ જ તેમની મુસાફરી કરવા દરમિયાન આર્થિક રીતે સહાય મળી રહે.  આ યોજના હેઠળ દિવ્યાંગ લોકોએ ગુજરાત રાજ્યની સીમાની અંદર આવેલા રાજ્યો માર્ગ પર વિનામૂલ્યે મુસાફરી કરી શકે છે.

દિવ્યાંગ બસ પાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ (Benefits)

Divyang Bus Pass Yojana હેઠળ અરજી કરનાર વ્યક્તિને ગુજરાત રાજ્યના માર્ગ પર વિમાન મુસાફરી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા બસ પાસ આપવામાં આવે છે.આ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ એ ગુજરાત રાજ્યના રાજ્ય માર્ગ પર વિનામૂલ્યે મુસાફરી કરી. 

દિવ્યાંગ બસ પાસ યોજનાનો  હેતુ (Purpose)

Viklang Bus Pass Online Gujarat: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નિયામક સમાજ સુરક્ષા વિભાગ (SJED)  દ્વારા શરૂ કરવામાં આવેલી બસ પાસ યોજના હેઠળ ગુજરાત સરકારના મુખ્ય હેતુ એ છે કે  દિવ્યાંગ લોકો એ તેમના અભ્યાસ તેમજ નોકરી-ધંધા જવા માટે  ગુજરાત સરકાર દ્વારા ચાલતી એસટી બસો મા ફ્રી માં લાભ લઇ શકે.  ગુજરાત સરકાર દ્વારા ચાલતી 201 ગુજરાત રાજ્યની હદમાં જીએસઆરટીસી (GSRTC) ની બસો વિનામૂલ્યે પ્રવાસ કરાવી શકે છે.

દિવ્યાંગ બસ પાસ યોજના (Divyang Bus Pass Yojana 2023) | Divyang S.T Bus Pass, Viklang Bus Pass Online Gujarat 2023, e Samaj Kalyan

દિવ્યાંગ બસ પાસ યોજના માટેની પાત્રતા (Eligibility)

ગુજરાત સરકાર દ્વારા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દિવ્યાંગ બસ પાસ યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ દિવ્યાંગોને પાસ આપવામાં આવે છે જેની માટે જરૂરી પાત્રતા જે નીચે મુજબ આપેલી છે જો આ પાત્રતા સાબિત થાય તો તેમને દિવ્યાંગ બસ પાસ યોજના અંતર્ગત બસ પાસ યોજના મળવાપાત્ર થશે.

  • આ યોજનામાં લાભ લેવા માટે દિવ્યાંગ ધરાવતી વ્યક્તિએ 40% તે નથી કે વધુ દિવ્યાંકા ધરાવતી હોય તો તે વ્યક્તિ આ યોજનામાં લાભ લઇ શકે.
  • દિવ્યાંગ વ્યક્તિ પાસે દિવ્યાંગ ઓળખકાર્ડ હોવું જોઈએ.

દિવ્યાંગ બસ પાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો (Documents)

જે વ્યક્તિ Divyang Bus Pass Yojana મા લાભ લેવા માંગતી હોય તેમને નીચે આપેલી દસ્તાવેજોની  લિસ્ટમાં દર્શાવેલા બધા જ  દસ્તાવેજો હોવા જરૂરી છે.

  • અરજી કરનાર વ્યક્તિનો રહેઠાણનો પુરાવો ( નીચે પૈકી ગમે તે એક)
    • લાઈટ બિલ
    • આધાર કાર્ડ
    • રેશનકાર્ડ
    • ચૂંટણી કાર્ડ
  • ઉમરનું અંગેનો પુરાવો ( નીચે પૈકી ગમે તે એક)
    • લિવિંગ સર્ટિફિકેટ
    • જન્મ તારીખ નો દાખલો
  • અરજદારની સહી
  • અરજદાર નો ફોટો

Divyag Bus Pass Yojana Registration Online 2023 (દિવ્યાંગ બસ પાસ યોજના)

દિવ્યાંગ બસ પાસ યોજના માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલા બધા જ સ્ટેપ્સને ફોલો કરો તો તમે ઓનલાઇન કરી બેઠા જગ્યા Online દિવ્યાંગ બસ પાસ યોજના 2022 નો લાભ લઇ શકો છો.

ગુજરાત સરકારી યોજના (Gujarat Sarkari Yojana) માટે ગુજરાત  સરકારી નાગરિક સહકારી કચેરીઓ વારંવાર  નાગરિકોએ ધક્કા ન ખાવા પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જેમાં ઉપલબ્ધ કરવામાં આવેલી.  આ યોજના એ E-Samaj Kalyan Portal પરથી ગુજરાતનો નાગરિક ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે જેના સ્ટેપ્સ નીચે મુજબ આપેલા છે. 

  • સૌપ્રથમ google માં જઈને “esamajkalyan” ટાઈપ કરવું અથવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો. 
  • ત્યાર બાદ તમારું રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર તેમજ ઇમેલ આઇડી નાખીને રજિસ્ટ્રેશન કરી લો રજીસ્ટ્રેશન સક્સેસફુલ થયા બાદ તમે ફરીથી login page પરત ફર્યા બાદ લોગીન કરો.
  • નીચે આપેલા વિડીયો પ્રમાણે તમે રજીસ્ટ્રેશન ની બધી જ માહિતી આપેલી છે તે વીડિયો જોઈને તમે બધી જ માહિતી મેળવી. 
🔥ટેલિગ્રામ પર અમારી સાથે જોડાઓ📥 ટેલિગ્રામ યોજના અપડેટ્સ
🔥વોટ્સએપ પર અમારી સાથે જોડાઓ💬 વોટ્સએપ સરકારી યોજના અપડેટ્સ
🔥સત્તાવાર વેબસાઇટ🕸️ અહિયાં ક્લિક કરો
🔥Home Page👉 અહિયાં ક્લિક કરો

FAQs

  1. દિવ્યાંગ બસ પાસ યોજના નો લાભ કોણ લઈ શકે છે?

    Ans: જે વ્યક્તિની દિવ્યાંગતા ૪૦ ટકા કે તેનાથી વધુ.

  2. Divyang Bus Pass Yojana Gujarat કોના દ્વારા શરૂ કરવામાં આવે?

    Ans: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી

  3. દિવ્યાંગ બસ પાસ યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી છે?

    Ans: 100% બસ નું મુસાફરીની ટિકિટના

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top