ડિજિટલ સેવા સેતુ 2024 | Gujarat Digital Seva Setu Yojana 2024 | Gujarat Digital Seva Setu phase 1 Online Application | App Download | www.digitalsevasetu.gujarat.gov.in Login, Registration
ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવા સેતુ નું પહેલું ચરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ ગુજરાત ગવર્મેન્ટ લગભગ 500 જેટલા ગામડાઓમાં 100Mbps નું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક લગાડવામાં આવે છે. આ ગુજરાત સરકાર દ્વારા ગામડાઓના વિસ્તારમાં દ્વારા ઇન્ટરનેટ નો ઉપયોગ કરવામાં આવશે. આજે હું તમને આ વિશે પૂરી માહિતી જણાવીશ અને શું છે આ ડિજિટલ સેવા છે તો તે પણ જણાવીશ અને તેમની હા આર્ટીકલ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરશો આરતી કાલે ડિજિટલ સેવા સેતુ (Digital Seva Setu Program) વિશેની બધી જ માહિતી પૂરી આપીશ.
|
Gujarat Digital Seva Setu Yojana 2022 |
આમ, ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવા સેતુ ની ઓફિશિયલ વેબસાઇટ પર ઘણી બધી સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ આ ડિજિટલ સેવા સેતુ ના કારણે બધા જ લોકો ઘરે બેઠા ઘણી બધી સુવિધાઓનો લાભ લઇ શકે છે. ચાલો આપણે જાણીએ કે બધા જ લોકો કહે સુવિધાઓનું ઘરે બેઠા લાભ લઇ શકે.
ડિજિટલ સેવા સેતુ 2024 | Gujarat Digital Seva Setu Portal
યોજનાનું નામ | ગુજરાત ડિજિટલ સેવા સેતુ યોજના (Gujarat Digital Seva Setu Yojana 2024) |
કોના દ્વારા અમલમાં મુકવામાં આવી હતી (Launched by) | ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા |
કઈ તારીખે અમલમાં મૂકવામાં આવી હતી | 08 October 2020 |
લાભાર્થીઓ | ગુજરાતમાં વસતા લોકો |
ઓફિસિયલ વેબસાઈટ | https://digitalsevasetu.gujarat.gov.in/ |
ઓનલાઈન આવેદન (Apply Online) | Registration | Login |
Home Page | Click Here |
આમ ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ ઓપન કરવાનું મુખ્ય મુખ્ય હતો કે તે બધા જ જનકલ્યાણની સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થાય એમ ગુજરાત સરકાર દ્વારા એક ફોન લેવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે ડિજીટલ જવાનો પ્રથમ તબક્કો એ ૮મી ઓક્ટોબર અને 2020 ના રોજ મંગળવારના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા કે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ની નિમણુંક કાર્યક્રમ જન કલ્યાણ માટે ટેકનોલોજીનો મહત્તમ અને સુનિયોજિત ઉપયોગ થઈ શકે તેના માટે કરવામાં આવ્યો હતો.
ડિજિટલ સેવા સેતુ નો ઉપયોગ ક્યાં થાય છે?
ડિજિટલ સેવા છે તેનો ઉપયોગ નીચે આપેલા બધી જ બાબતોમાં તમે ઉપયોગ કરી શકો છો તે પણ ઘરે બેઠા:
- રેશનકાર્ડ સંબંધિત સેવાઓ માટે
- આવકના દાખલા
- સિનિયર સિટીઝન સર્ટિફિકેટ
- માઇનોર સર્ટિફિકેટ
- વિધવા સર્ટિફિકેટ
- આવકનું સર્ટિફિકેટ
- જાતિનો દાખલો
- રહેઠાણનો સર્ટીફીકેટ
જેવી વગેરે બાબતો માટે તમે ઘરે બેઠા ઉપયોગ કરી શકો છો
Gujarat Digital Seva Setu Yojana App Download
ગુજરાત ડિજિટલ સેવા યોજનાનો મુખ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમે નીચે આપેલી ડાઉનલોડ બટન પર ક્લિક કરીને તમે ગુજરાત ડીજીટલ સેવા યોજના નો એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
Download App |
Gujarat Digital Seva Setu Yojana App |
Gujarat Digital Seva Setu Portal Registration / Login Online
ગુજરાત ડિજિટલ સેવા સેતુનું રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલા બધા જ સ્ટેપ્સને ફોલો કરો:
STEP 1: સૌથી પહેલાં તમારે ડીજીટલ ગુજરાત સેવા યોજના ની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે જેની લીન્ક નીચે આપેલી છે તમે ત્યાં ક્લિક કરશો એટલે તેની તમે ઓફિસિયલ વેબસાઈટ પર તમે પહોંચી જશો.
STEP 2: જો તમે વેબસાઇટ પર પહેલેથી જ એકાઉન્ટ બનાવી લીધું તો તમે login બટન પર ક્લિક કરીને લોગીન કરી લો અથવા તો તમે પહેલીવાર આ વેબસાઇટ ખોલી રહ્યા હોય તો રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કર્યો.
રજીસ્ટેશન કરતી વખતે મોબાઇલ નંબર, email id, અને પાસવર્ડ બે વાર ટાઈપ કરીને કેપ્ચા ફીલ કરી Save બટન પર ક્લિક કરી દો.
|
Gujarat Digital Seva Setu Portal Registration |
STEP 3: રજિસ્ટ્રેશન થયા બાદ વેબસાઇટના હોમપેજ પર આવીને ફરીથી Login બટન પર ક્લિક કરો. login બટન પર ક્લિક કર્યા બાદ જ્યારે તમે રજિસ્ટ્રેશન વખતે આપેલી માહિતી Email id એન્ટર કરીને લોગીન કરી દો.
|
Gujarat Digital Seva Setu Portal Login |
STEP 4: જ્યારે તમે રજીસ્ટ્રેશન કરીને લોગીન કરો ત્યારબાદ તમને એક પેજ ખુલશે તેમાં તમારે જે હેતુથી આ વેબસાઈટ ને ઓપન કરી હોય તે તમે તમારું કાર્ય કરી શકો છો.
FAQs
Q: ડિજિટલ સેવા સેતુ શું છે?
Ans: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે.
Q: ડિજિટલ સેવા સેતુ ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
Ans: https://www.digitalgujarat.gov.in/
Q: ડિજિટલ સેવા સેતુ portal નો ફાયદો શું છે?
Ans: આ પોર્ટલ દ્વારા લોકો ઓનલાઈન સર્વિસીસ મેળવી શકે છે.
Q: ડિજિટલ સેવા સેતુ વોટર કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું?
Ans: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા