Khedut Akasmat Vima Yojana Gujarat 2022 | Farmers Accidental Insurance Scheme detail in Gujarati | અકસ્માત સહાય યોજના | મૃત્યુ સહાય યોજના | ikhedut vima yojana | khedut khatedar bima yojana | gujarat government accident yojana pdf download | Juth Vima Yojana | Janta Vima Yojana | Kisan Akasmat Yojana
ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. ગુજરાત સરકારને ખેડૂતો માટે યોજનાઓ અમલમાં મૂકવા માટે એક પોર્ટલ લોન્ચ કર્યું છે તે આઇ ખેડૂત પોર્ટલ દ્વારા જાણીતું છે. આ બોટાદ વાળા ગુજરાત સરકારે ખેડૂતો માટે ઘણી બધી યોજના લોન્ચ કરે છે જેમકે ટ્રેકટર સહાય યોજના, ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના, કિસાન પરિવહન યોજના એવી ઘણી બધી યોજનાઓ (આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022) અમલમાં મૂકવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેડૂત વીમા યોજના (Khedut Vima Yojana) એ ૧૯૯૬માં પ્રજાસત્તાક દિવસના દિવસે એટલે કે 26 જાન્યુઆરીના દિવસે અમલમાં મુકવામાં આવેલ હતી. આજે આપણે ખેડૂત વીમા યોજના વિશે જાણકારી મેળવીશું આ યોજનામાં લાભ લેવા માટે આપણે શું કરવાનું રહેશે તે વિશે પણ માહિતી.
ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના શુ છે? | Khatedar Khedut Vima Yojana 2021
What Is Purpose Of Farmers Accidental Insurance Scheme | ખાતેદાર ખેડુત અકસ્માત વીમા યોજનાનો ઉદ્દેશ્ય
ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજનાની મુખ્ય શરતો (Main Conditions of Farmers Accidental Insurance Scheme)
- અકસ્માત વીમા યોજનામાં જે વ્યક્તિ અડધી કરે છે તે વ્યક્તિએ કાયમ પોતે ખાતેદાર ખેડૂત એ મૃતક અથવા કાયમી અપંગ હોય અથવા વ્યક્તિગત કે સંયુક્ત નામે ગુજરાત રાજ્યમાં જમીન ધારણ કરેલી હોય અથવા તે ખેડૂતના સંતાનો અથવા તેમના પતિ પત્ની હોવા જોઈએ અરજી કરવા માટે.
- આ યોજનાનો લાભ લેવા માટેનું કારણ કે મૃત્યુ અથવા કાયમી અપંગતા ધરાવતા વ્યક્તિ અથવા અકસ્માત ના કારણે થયેલ હોવું.
- આ યોજનામાં વ્યક્તિએ કરેલો આપઘાત અથવા વ્યક્તિઓનું કુદરતી રીતે થતાં મૃત્યુના યોજનામાં સમાવેશ થાતું નથી.
- મૃત્યુ પામેલી વ્યક્તિ અથવા કાયમી અપંગ થઈ ગયેલી વ્યક્તિ ની ઉંમરે એ પાંચ વર્ષથી લઈને ૭૦ વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
- જો ખેડૂતો મૃત્ય થઇ ગયાના 150 દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ની કચેરી માં અરજી કરવામાં આવેલી હોય તો આ અકસ્માત વીમા યોજના માટે સક્ષમ ગણાશે.
ખેડૂત અકસ્માત વીમા યોજનામાં સુધારેલ સહાય ધોરણ | Farmers Accidental Insurance Scheme
- જે વ્યક્તિનું મૃત્યુ અકસ્માતના કારણે કાયમી અપંગતા કાંઈ હોય તો તે કિસ્સામાં તે ખેડૂતને 100% ખેડૂત વીમા યોજના મળશે એટલે કે બે લાખ રૂપિયા મળશે.
- જો કોઈ ખેડૂતે અકસ્માત દરમિયાન તેમના બે અંગ અથવા તમને બે આંખ અથવા તેમના બે હાથ પગ અથવા તેમના એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં માટે ખેડૂતને સો ટકા લેખે એટલે કે ખેડૂત વીમા યોજના માં મળતી સહાય પૂરેપૂરી બે લાખ રૂપિયા મળવાપાત્ર થશે.
- આજ યોજના હેઠળ અરજી કરનાર વ્યક્તિનો જો અકસ્માત દરમિયાન તેમનો દ્રષ્ટિકોણ આવ્યું હોય અથવા હાથના કાંડા ઉપર નો ભાગ તેમ જ પગના ઘૂંટણ પર તદ્દન કપાયેલો હોય તો તેમને 100% ખેડૂત વીમા યોજના મળવાપાત્ર થશે.
- અરજી કરનાર વ્યક્તિને અકસ્માત દરમિયાન એક આંખ અથવા એક અંગ ગુમાવવુ ગયો હોય તો તેમને ખેડૂત વીમા યોજનામાં ૫૦ ટકા લેખે રૂપિયા એક લાખ મળવાપાત્ર થશે.
ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના માટે જરૂરી દસ્તાવેજો (Khedut Akasmat Vima Yojana Gujarat Documents)
Khedut Akasmat Vima Yojana Form PDF | અકસ્માત સહાય યોજના PDF
Khedut Akasmat Vima Yojana Official Website
FAQs of ખેડૂત અકસ્માત વીમા યોજના
Q: ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના નો લાભ કોને કોને મળે છે?
Ans: ગુજરાતના તમામ ખાતેદાર ખેડુતો ને.
Q: ખેડૂત અકસ્માત સહાય યોજના ખાતેદાર ખેડૂત ના કેટલા દિવસ પછી અરજી કરવાની રહેશે?
Ans: ખેડૂત ખાતેદાર અકસ્માત સહાય યોજના લાભ માટે 150 દિવસ ની અંદર અરજી કરવાની રહશે.
Q: ખેડૂત અકસ્માત વીમા યોજના નો લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની રહેશે?
Ans: આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લાની ખેતીવાડી અધિકારીશ્રી કચેરીની ઓફ લાઇન અરજી કરવાની રહે છે.
Q: અકસ્માત વીમા યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?
Ans: કાયમી અપંગતા માટેના કિસ્સામાં બે લાખ રૂપિયા અને શરીરના અમુક અંગોના નુકસાન માટે એક લાખ રૂપિયા મળે છે.
Q: Khatedar Khedut Vima Yojana ના વીમા રકમનું પ્રિમીયમની ચૂકવણી કોણ કરે છે?
Ans: ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.