Know Vehicle Details Online: ગાડી નંબર પરથી માલિક નું નામ જાણો: કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ અને વાહન નોંધણી વિગતો શોધવા માટેની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. ભારત સરકારે રજિસ્ટ્રેશન નંબર દ્વારા નાગરિકો માટે બાઇક અથવા કાર માલિકની વિગતો શોધી સકવું શક્ય બનાવ્યું છે. કેન્દ્ર, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા, વહન તરીકે ઓળખાતી રાષ્ટ્રીય રજિસ્ટ્રી શરૂ કરી હતી. તે તમામ નિર્ણાયક વિગતોનો કેન્દ્રિય ડેટાબેસ છે. કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જાણવું એ નીચે તમને આ આર્ટીકલ ની મદદ થી જાણવા મળશે.
Know Vehicle Details Online: ગાડી નંબર પરથી માલિક નું નામ જાણો
ગાડી નંબર પરથી માલિક નું નામ mParivahan એપ્લિકેશન દ્વારા
સૌપ્રથમ તમારે Play Store પર જવાનું રહેશે અને mParivahan સર્ચ કરવાનું તો તમને નીચે આપેલા ફોટો જોવા મળશે અને તમારે એ એપ્લિકેશન ને install કરવાનું રહેશે. Install કર્યા બાદ તમારી પાસે મંંજૂરી માગશે જે તમારે એક સાફ કરવાનું રહેશે ત્યારબાદ તમને નીચેેેેે આપેલી ઈમેજ દેખાશે ત્યાં RC Dashboard પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે વાહન ના નંબર દાખલ કરવાના રહેશે.
તો તમે અહીંયા જોઈ શકો છો કે વાહન ના નંબર નાખ્યા ની સાથે જ અહીંયા બધી વિગત ખુલી ગઈ છે. જેમાં વાહન ના મલિક નું નામ, વાહન કઈ કંપની નું છે, વાહન ક્યારે લીધું, વીમો છે કે નઈ, Puc છે કે નઇ તેવી બધી જ વિગત જોવા મળશે.
Know Vehicle Details Online વેબસાઇટ દ્વારા ગાડી નંબર પરથી માલિક નું નામ
STEP 1 : સૌપ્રથમ તમારે Ministry Of Road Transport And Highways ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે. આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે vahan.parivahan.gov.in
STEP 2 : ત્યારબાદ તમારે Know Your Vehicle Details બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
જો તમે પહેલી વખત આ વેબસાઈટ ઉપર આવો છો તો તમારે એકાઉન્ટ બનાવવું પડશે તેના માટે મોબાઈલ નંબર નાખીને Create Account ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 3 : ત્યારબાદ તમે મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને કોઈ પણ વાહન નંબર ઉપરથી તેને માલિકની માહિતી મેળવી શકો છો.
STEP 4 : લોગીન કર્યા બાદ તમારી સામે વાહન નંબર દાખલ કરવા માટેનું જગ્યા જોવા મળશે ત્યાં તમારે વાહન નંબર દાખલ કરવાના રહેશે. અને CAPTCHA Verification Code ભરીને વાહન સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 5 : ત્યારબાદ તમે ગાડી નંબર પરથી માલિક નું નામ જોઈ શકો છો જે નંબર તમે સર્ચ કર્યા છે તેની વિગતો ખુલી જશે.
Know Vehicle Details Online સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
mParivahan એપ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો:
- યુનિયન બેંક આપી રહી છે 15 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
- Pan Card Loan Apply: તમને પાન કાર્ડથી 5 લાખ રૂપિયાની તાત્કાલિક લોન મળશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
- TATA Capital Personal Loan: આરામથી ₹40,000 – ₹35 લાખની ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મેળવો
- Land Calculator: જમીન ના નકશા ની એપ, જમીન વિસ્તાર માપવા માટે સૌથી સરળ એપ્લિકેશન
- મહાશિવરાત્રી ઉપવાસના નિયમો 2024, તારીખ અને સમય, વ્રતના પ્રકાર, મહત્વ