LIC Kanyadan Yojana 2023 | એલઆઈસી કન્યાદાન યોજના | છોકરીઓ માટે નવી એલઆઈસી યોજના | LIC કન્યાદાન પોલિસી યોજના | LIC Kanyadan Policy Gujarati
ભારતની સૌથી મોટી વીમા એલઆઇસી કંપની દ્વારા દીકરીઓના લગ્નને શૈક્ષણિક માટે રોકાણ કરવા માટે LIC કન્યાદાન પોલીસી શરૂ કરવામાં આવેલી છે. LIC કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી આ કોલેજ દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાના પુત્રીના લગ્ન માટે રોકાણ કરી શકે છે.
યોજના એ 25 વર્ષ માટેની છે તેમ જ આ યોજના હેઠળ દરરોજ 121 રૂપિયાની બચત કરવી જરૂરી છે. સાથે તમે 3600 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. પરંતુ આ પોલીસી દ્વારા લોકોએ 22 વર્ષ સુધી પ્રીમિયમ ચૂકવવાનું હોય છે ત્યારબાદ LIC કન્યાદાન પોલીસી 25 વર્ષ પૂરા થઈ ગયા બાદ તમને એલ.આઇ.સી પોલિસી દ્વારા 27 લાખ રૂપિયા આપવામાં આવે છે.
LIC Kanyadan Policy Scheme (કન્યાદાન પોલિસી યોજના 2023)
LIC Kanyadan Policy Scheme 2023 હેઠળ જે પણ વ્યક્તિ આ પોલિસી લેવા ઈચ્છે છે તેમને 13 વર્ષથી 25 વર્ષ માટે આ પોલિસી લઈ શકે છે તેમજ પસંદ કરેલી મુદતના ત્રણ વર્ષથી ઓછા સમય માટે પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા એક લાખ રૂપિયા નો વીમો લઈ શકે છે.
પ્રિય મિત્રો આજે આપણે આ લેખ દ્વારા એલઆઇસી કંપની દ્વારા શરૂ કરવામાં આવેલા કન્યાદાન પોલીસી 2023 વિશેની સંપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં આપણે અરજી કરવાની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો, પાત્રતા તેમજ વગેરે માહિતી ગુજરાતી ભાષામાં જણાવીશું.
LIC Kanyadan Yojana 2023 Highlights
લેખનું નામ | LIC કન્યાદાન પોલિસી યોજના 2023 |
શરૂ કર્યું | ભારતીય જીવન વીમા નિગમ દ્વારા |
નોંધણી પ્રક્રિયા | ઓનલાઈન |
લાભાર્થી | દેશના નાગરિકો |
લાભ | પોલિસીની મુદત પૂરી થયા પછી 27 લાખ આપવામાં આવશે. |
પૉલિસી ટર્મ | 13 વર્ષ અને 25 વર્ષ |
સત્તાવાર વેબસાઇટ | www.licindia.in |
LIC કન્યાદાન પોલીસીના ઉદ્દેશ્યો
કન્યાદાન પોલીસી ના મુખ્ય હેતુ એ છે કે દીકરીના લગ્નના બચત કરવી અને ભારતીય જનતા વિમાનને ગમે દીકરીના લગ્નમાં રોકાણ કરવાની રચના શરૂ કરવામાં આવેલી છે જેથી લોકોના આ યોજનામાં રોકાણ કરી શકે અને સારા એવા પૈસાની કમાણી કરી શકે. આ પોલીસીનો મુખ્ય હેતુ એ આર્થિક ચિંતાથી મુક્ત કરવાનો છે.
LIC કન્યાદાન પોલિસી યોજના ના લાભો (Benefits)
LIC Kanyadan Policy Scheme 2023 ના લાભ નીચે મુજબ છે.
- આ LIC પોલિસીમાં પ્રીમિયમ ભરવા માટેની હવેથી મર્યાદિત છે.
- આ પોલીસી માં ચુકવણી કરવાની મુદત એ પોલીસીની મુદત કરતા ત્રણ વર્ષ ઓછી છે.
- વીમા યોજનામાં આ નફાકારક એન્ડોમેન્ટ વીમા યોજના છે.
- જો કોઈ અરજદાર આ પોલીસીની મુદત દરમિયાન મૃત્યુ પામે તો તેમની પોલીસીની પાકવાની તારીખ એક વર્ષ પહેલા સુધી દર વીમા વર્ષે 10% ચૂકવવામાં આવે છે.
- આ પોલીસી હેઠળ માસિક, ત્રિમાસિક, અર્ધવાહિક તેમજ વાર્ષિક પ્રીમિયમ માટેના વિકલ્પો ઉપલબ્ધ કરવામાં આવેલા છે.
- આ એલ.આઇ.સી કન્યાદાન પોલીસીનો સમયગાળો 13 થી 25 વર્ષ સુધી વચ્ચેનો છે.
- જો કોઈ કન્યાદાન પોલીસી ધારક મૃત્યુ પામે તો તો આ પોલીસીનો વધારાનો લાભ તેમના પરિવારજનોને મળવા પાત્ર થશે.
- આ પોલીસી એ છ 10, 15 તેમજ 20 વર્ષના કવરેજ માટેની પસંદગી કરી શકાય છે.
આ પણ વાંચો: જાણો ક્યારે લોન્ચ થશે 1000ની નવી નોટ, RBI એલર્ટ
કન્યાદાન પોલીસીની વિશેષતાઓ (Features)
કન્યાદાન પોલીસી વિશેની વિશેષતાઓ નીચે મુજબ આપેલી છે.
- આ એલઆઇસી કન્યાદાન પોલીસી એ દીકરી માટે નાણાકીય સ્વતંત્રનું રક્ષણ માટેનું ઓફર આપે છે.
- પોલીસી પાકવાના ત્રણ વર્ષ પહેલાં નિર્ધારિત સમયગાળા માટેની જીવનચોખમ સામે રક્ષણ પુરી પાડે છે.
- જો કોઈ દીકરીને પિતાનું અવસાન થાય તો તમને પ્રીમિયમ ચૂકવવામાં આવતું નથી.
- કોઈ અજાણતા મૃત્યુની ઘટનામાં તાત્કાલિક દસ લાખ રૂપિયા કરવામાં આવે છે.
- જ્યારે કન્યાદાન પોલીસી વીમો પાકે છે જ્યારે વીમાધારકોને એકમ ચુકવણી પ્રાપ્ત થશે.
- કુદરતી અથવા બિન આકાશમાંથી મૃત્યુના કેસમાં ₹5,00,000 ની તાત્કાલિક રીતે ચૂકવણી કરવામાં આવે છે.
- વીમા પાક્યા સમયે, સંપૂર્ણ પાક ની રકમ ઉપલબ્ધ કરવામાં આવે છે.
- આ યોજનાનો લાભ ભારતમાં રહેતા નથી તેવા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
- કન્યાદાન પોલીસી એ એલઆઇસીની જેમન લક્ષ પોલિસી સાથે ઘણી બધી સામ્યતા ધરાવતી પોલીસી છે.
LIC Kanyadan Policy માટે યોગ્યતાના માપદંડ (Eligible Criteria)
જે પણ નાગરિક મિત્રો કન્યાદાન પોલીસી માટે અરજી કરવા ઈચ્છે છે તેમના ભારત દ્વારા મુકવામાં આવેલા માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે તેમના માપદંડો નીચે મુજબ આપેલા છે.
- આ એલઆઇસી પોલિસીમાં 18 થી 50 વર્ષ ની વ્યક્તિઓ અરજી કરી શકે છે.
- આ પોલિસી માત્ર દીકરીઓના પિતા દ્વારા જ ખરીદી શકાય છે.
- આ પોલીસીના પાકની મુદત સમયે મહત્તમ વીમા રકમ અપ્રતિબંધિત છે.
- જે પણ પિતા હોય તેમની દીકરીઓ માટે આ lic કન્યાદાન પોલીસી ખરીદવા ઈચ્છે છે તેમની પુત્રી એ એક વર્ષની હોવી જરૂરી છે.
- આ વીમો પાકતી સમયે લઘુતમ વીમા ની રકમ એ 10 લાખ રૂપિયા હોવા જરૂરી છે.
- આ પોલીસી ની મુદત એ પ્રીમિયમ ભરવાની મુદત કરતા ત્રણ વર્ષ વધુ છે.
- જો કન્યાદાન પોલીસીની મુદતે 15 વર્ષની હોય તો પોલીસી ધારા કે માત્ર 12 વર્ષની અંદર પ્રીમિયમની ચુકવણી કરવાની રહે છે.
આ પણ વાંચો:
LIC કન્યાદાન પોલીસી માટે જરૂરી દસ્તાવેજ (Required Documents)
જે પણ નાગરિક મિત્રો આ પોલીસમાં અરજી કરી રહ્યા છે તેમ અરજી દરમિયાન નીચે આપેલા દસ્તાવેજો ની જરૂરિયાત રહેશે જેમની યાદી નીચે મુજબ આપેલી છે.
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- ઓળખ પત્ર
- આવકનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- સરનામા પુરાવો
- પ્રથમ પ્રીમિયમની ચુકવણી માટેનો ચેક અથવા રોકડ રકમ
- જન્મ અને પ્રમાણપત્ર
- યોજનાની દરખાસ્ત માટેનું યોગ્ય ભરેલું તેમજ સહી કરેલી ફોર્મ.
LIC કન્યાદાન પોલિસી યોજનામાં અરજી કરવા માટેની પ્રક્રિયા (how to Apply)
જે પણ નાગરિક મિત્રો એલઆઇસી કન્યાદાન પોલીસીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને નીચે આપેલા સ્ટેપ્સ નો ફોલો કરીને આ કન્યાદાન પોલીસી નો લાભ મેળવી શકે છે.
- LIC કન્યાદાન પોલીસીમાં અરજી કરવા માટે સૌપ્રથમ નજીકની એલઆઇસી ઓફિસની મુલાકાત લો.
- ત્યારબાદ તે ઓફિસ દ્વારા એલ.આઇ.સી કન્યાદાન પોલીસી વિશેની સંપૂર્ણ માહિતીથી અધિકારી દ્વારા મેળવો.
- ત્યારબાદ અધિકારી દ્વારા માહિતી મેળવ્યા બાદ જરૂરી દસ્તાવેજ તેમજ તમને અનુકૂળ નીતિ પસંદ કરો.
- ત્યારબાદ આ પોલીસી માટેનું એપ્લિકેશન ફોર્મ ભરો.
- તમામ જરૂરી દસ્તાવેજો આ ફોર્મ સાથે જોડો અને અરજી પત્રક એ સંબંધિત અધિકારીને સબમિટ કરાવો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાઓ | 📥 ટેલિગ્રામ યોજના અપડેટ્સ |
વોટ્સએપ પર અમારી સાથે જોડાઓ | 💬 વોટ્સએપ સરકારી યોજના અપડેટ્સ |
Official Website | 🕸️ અહિયાં ક્લિક કરો |
Home Page | 👉 અહિયાં ક્લિક કરો |
FAQs of LIC Kanyadan Yojana 2023
LIC કન્યાદાન પોલીસીમાં વીમા ની રકમ કેવી રીતે ચૂકવવાની રહેશે.
જે નાગરિક મિત્રોએ આ પોલિસી પસંદ કરેલી છે તેમને તેમની આવક મુજબ આ પોલિસીમાં પ્રીમિયમની રકમ ચૂકવણી કરવાની રહેશે.
કન્યાદાન પોલીસી હેઠળ પોલીસી નો સમય ગાળો કેટલા વર્ષનો રહેશે?
કન્યાદાન પોલીસી હેઠળ પોલીસી ની મુદત અત્યારે વર્ષ અને 25 વર્ષની રહેશે.
આ પોલીસીના વીમાધારકો કેટલા મહિનામાં રોકાણ કરી શકે છે?
આ પોલીસીમાં જે પણ મિત્રોએ રોકાણ કરેલું છે તે એક મહિના ત્રણ મહિના છ મહિના રોકાણ કરી શકે છે તેમ જ તે વ્યક્તિની આવક પર નિર્ભર કરે છે કે તે પોલીસી કેટલા સમયમાં એકત્રિત કરી શકે છે.
LIC કન્યાદાન પોલીસીમાં અરજી કરવા માટે દીકરી તેમજ પિતાની ઉંમર શું હોવી જરૂરી છે?
પોલીસીમાં અરજી કરવા માટે પિતાની ઉંમર એ 18 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
કન્યાદાન પોલીસીમાં રોકાણ કરવાના ફાયદા શું છે?
જે પણ વિમા ધારકોમાં રોકાણ કરે છે, તેઓ તેમના પુત્રીના લગ્ન તેમજ શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ચૂકવી શકે છે.
એલ.આઇ.સી કન્યાદાન પોલીસી માં શું મળવા પાત્ર થશે?
ભારતમાં સૌથી મોટી વીમા કંપની એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત આ કન્યાદાન પોલીસી યોજનામાં દીકરીના શિક્ષણ તેમજ લગ્ન માટે રોકાણ કરવાની એક વિશેષતા પૂરી પાડવામાં આવેલ છે જેના હેઠળ દર મહિને તમે પ્રીમિયમ એ કરતા કરીને દીકરીનું ભવિષ્ય ઉજવળ બનાવી શકાય છે.
આ પણ વાંચો: