મફત છત્રી યોજના | Mafat Chhatri Yojana Gujarat 2022 | Free Umbrella Yojana | Ikhedut Portal | i Khedut Portal 2022 | Bagayati Vibhag Yojana | Khedut Lakshi Yojana | Free Chatri Yojana Gujarat | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | Mafat Chatri Yojana In Gujarat 2022
ગુજરાત સરકાર દ્વારા સમાજમાં નબળા વર્ગ માટે સમય દરમિયાન ઘણી બધી યોજના અમલમાં મુકવામાં આવે છે અને આર્થિક રીતે સહાય તેમજ સાધન સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવે છે જે નાગરીકો આ યોજનાનો લાભ લઇને તેમના વ્યવસાયમાં આર્થિક રીતે સહાય મેળવી શકે છે. આત્મનિર્ભર બની શકે છે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકો માટે મફત છત્રી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.
આજે આપણે આ લેખ દ્વારા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં મફત છત્રી યોજના (Mafat Chhatri Yojana Gujarat 2022) વિશેની ચર્ચા કરીશું જેમાં સરકાર દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો તેમજ આ યોજના માટે અરજી કરવા માટેની પાત્રતા જેવી વગેરે આપણે આ લેખ દ્વારા ચર્ચા.
મફત છત્રી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ તમે આ યોજનાનો લાભ લઇ શકો છો, તે ઉપરાંત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર તાડપત્રી ખરીદવા પર સહાય, આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના, પશુપાલન સહાય યોજના છે વગેરે યોજનાઓ આ પોર્ટલ દ્વારા ચલાવવામાં આવે છે છે, બધીજ વસ્તુઓ વિશેની માહિતી તમને અમારી આ વેબસાઇટ પરથી મળી રહેશે.
મફત છત્રી યોજના | Mafat Chhatri Yojana Gujarat 2022
આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ગુજરાત રાજ્યમાં મફત રી યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાને ગુજરાત રાજ્યમાં કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું છે.આ બાગાયતી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી નવી પદ્ધતિઓ માટે નવી યોજના અમલમાં મુકી રહે છે. તે ધ્યાનમાં રાખીને આ વિભાગ દ્વારા મફત છત્રી યોજના શરૂ કરવામાં આવેલી છે.. આ યોજના હેઠળ ફળ અને શાકભાજી નો બગાડ અટકાવવા માટે ફળ અને શાકભાજી વેચનાર વ્યક્તિઓને મફત છત્રી આપવામાં આવે છે. તેના કારણે વરસાદ તેમજ ગરમીના કારણે ફળ અને શાકભાજીનો બચાવ કરી શકાય.
યોજનાનું નામ | મફત છત્રી સહાય યોજના 2022 |
Scheme Name | Maffat Chhatri Sahay Yojana (Free Umbrella Scheme Gujarat) |
લાભ | 1 આધાર કાર્ડ દીઠ 1 છત્રી મળવા પાત્ર થશે |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યોના શાકભાજી તેમજ ફળ ફૂલ વેચવા વાળા લોકો |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટલ પરથી |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરા |
અરજી કરવાની છેલ્લી તારીખ | તારીખ: 16/07/2022 |
ikhedut portal website | https://ikhedut.gujarat.gov.in/ |
HelpLine Number | 1800-180-1551 |
મફત છત્રી યોજનાના લાભ | Benefits of Free umbrella yojana
જે પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તમે નીચે આપેલા લાભ મળવાપાત્ર છે.
- આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે વ્યક્તિ અરજી કરે છે તે વ્યક્તિ એનાં આ લારીવાળા કે ફેરિયાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
- જે લોકો રોડ સાઈડ પર કે હાથ કે નાના બજારમાં વેચાણ કરતા શાકભાજી કે ફળો છોડવા લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- જે લોકો કૃષિ પેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તે વસ્તુનું વેચાણ કરે છે તેમને ગુજરાત સરકાર દ્વારા આજ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
મફત છત્રી યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ | Requred Documents for Maffat Chhatri Sahay Yojana
Maffat Chhatri Yojana Gujarat માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલા દસ્તાવેજ ની જરૂરિયાત છે જો તમારી પાસે નીચે આપેલા દસ્તાવેજો માંથી એક પણ પ્રકારનો દસ્તાવેજ ખોટો હશે તો તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે સક્ષમ નથી.
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- અરજી કરનાર વ્યક્તિએ અનુસૂચિત જાતિ અને જનજાતિના હોય તે માટેનું પ્રમાણપત્ર જો તેમની પાસે હોય તો
- અરજી કરનાર વ્યક્તિને ધરાવતું હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
- જો આ યોજનાનો લાભ કોઈ એક સંસ્થા લેવા માંગતા હોય તો તે સંસ્થાનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર
મફત છત્રી યોજના માટે અરજી કરવાની પાત્રતા | Eligibility For Maffat Chhatri Sahay Yojana 2022
ગુજરાત રાજ્યમાં વ્યવસ્થા વ્યક્તિઓ જો મફત રી યોજનાનો લાભ લેવા માંગે છે તો તેને ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ જે વ્યક્તિઓ લાભ લે તેના માટે હું પાત્ર નક્કી કરેલી છે જો તમે તે માપદંડ અથવા પાત્રતા પાલન કરતા હોય તો તમે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મફત રી યોજનાનો લાભ લઇ શકો છો તેના માટેની પાત્રતા નીચે મુજબ આપેલી છે.
- અરજી કરનાર વ્યક્તિ એ ફળો તેમજ શાકભાજીનું વેચાણ કરતો હોવો જોઈએ.
- લાભાર્થી વ્યક્તિએ ફૂલ પાકોનુ પણ વેચાણ કરતો હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- નાના લારી વાળાઓ તેમજ ફેરિયાઓને પણ આ યોજનાનો લાભ સરકાર દ્વારા આપવામાં આવે છે.
- જે લોકો રોડ સાઈડ પર નાના બજારમાં વેચાણ કરતા હોય તેમને પણ આ યોજનાનો લાભ મળે છે.
- જે કૃષિપેદાશો કે તેમને ઝડપથી નાશ પામે છે અને જેનું વેચાણ કરતાં નાના વેચાણકારો અને મફત છત્રી યોજના સરકાર દ્વારા આપવામાં આવે છે.
Mafat Chhatri Yojana Gujarat Helpline Number
જે પણ નાગરિકોને આ યોજના હેઠળ કોઈપણ પ્રકારના માહિતી મેળવવી હોય અથવા તમને હેલ્પ લાઈન નંબર દ્વારા આ યોજના હેઠળ ચાલતી બધી જ માહિતી મેળવી શકો છો.
Helpline Number: 1800-180-1551
Important Links
Official Website | Click Here |
Full important details | Click Here |
Home Page | Click Here |
Also Read:
- જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન પ્રકીયા
- Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022
- કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના
FAQs of MAfat Chhatri Sahay yojana 2022
Q: મફત છત્રી યોજનાનો મુખ્ય હેતુ શું છે?
Ans: ગુજરાત રાજ્યમાં જે લોકો ફળ-ફળાદી અથવા રોડની સાઈડ અથવા નાની બજારોમાં જે આ ફળ ફુલ વેચે છે તો એ લોકોના શાકભાજીમાં બગાડ ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા તડકો તેમજ વરસાદથી બચવા માટે મફત છત્રી યોજના શરૂ કરવામાં આવેલી છે.
Q: મફત છત્રી યોજના એ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલી યોજના છે?
Ans: મફત છત્રી યોજનાનો લાભ એ ગુજરાત રાજ્યના નાગરિકો આ યોજનાનો લાભ લઇ શકે છે.
Q: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મફત છત્રી યોજના હેઠળ મળવાપાત્ર સહાય શું છે?
Ans: મફતમાં છત્રી આપવામાં આવે છે.
Q: આ યોજના માટે અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
Ans: https://ikhedut.gujarat.gov.in
Q: મફત છત્રી સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Ans: આ યોજના ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે 16/07/2022 છે.
Q: છત્રી યોજના માં ઓનલાઈન અરજી કર્યા બાદ છત્રી ક્યાંથી મેળવવાની રહેશે?
Ans: અરજીની પ્રિન્ટ કાઢ્યા બાદ તમારા જિલ્લા કક્ષાએ આવેલા બાગાયત વિભાગ દ્વારા છત્રી આપવામાં આવે છે
Mafatchhatri
Mafat chhatri
Chatri leva mate aa online form bhari chi reply aapjo