Gujarat Solar light Trap Yojana 2022, Online Application Form | ikhedut Solar Yojana | Ikhedut Portal Sahay Yojana | Solar Trap For Agriculture | સોલાર યોજના | સોલાર પેનલ સબસીડી યોજના | ખેડૂતો લક્ષી સહાય યોજના | સોલાર લાઇટ ટ્રેપ યોજના દ્વારા સબસીડી
ગુજરાતમાં ખેડુતોએ પાક સંરક્ષણ માટે ઘણી બધી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે પાકનો સરક્ષણ માટે તેમજ જંતુઓથી પાકના સંરક્ષણ માટે વિવિધ પ્રકારની દવાઓ સટકાવ કરતા હોય છે, પરંતુ આ દવાઓ ખૂબ જ મોંઘી અને વારંવાર છટકાવ કરવો એ તે માટે યોગ્ય નથી. તેથી ગુજરાત સરકાર માટે ગુજરાતના ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજના (Gujarat Solar light Trap Yojana) શરૂ કરવામાં આવેલી છે.
ગુજરાતના ખેડૂતોની આ સમસ્યાનો ઉકેલ લઈને ગુજરાત સરકારે સોલાર યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને સોલાર લાઇટ ટ્રેપ ની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. આ લાઈટ ટ્રેપમાં ઉપર એક બલ્બ લગાડવામાં આવે છે અને નીચે ચીકાશયુક્ત જેરી કેમિકલ રાખવામાં આવે છે જ્યારે બલ્બ ચાલુ કરવામાં આવે છે ત્યારે બલ્બના આકર્ષિત ના કારણે ખેતરમાં રહેલા બધા જ જીવજંતુઓથી પર બેસે છે અને તેના લીધે તે જીવજંતુઓનો કેમિકલને કારણે મૃત્યુ થાય છે.
આમ, સોલાર લાઇટ ટ્રેપ થી ખેડૂતોને પૈસા તેમાં સમય બચાવી શકાય છે તેથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજના (Gujarat Solar light Trap Yojana) પર આર્થિક રીતે સબસિડી આપવામાં આવે છે.
આજના લેખ દ્વારા અમે તમને જણાવીશું કે સરકાર આ સોલાર લાઇટ ટ્રેપ યોજના હેઠળ કેટલા રૂપિયા સુધીની કેટલી સબસિડી આપી રહી છે. જો તમારે સંપૂર્ણ માહિતી આપવી હોય તો આ લેખ અંત સુધી વાંચો.
Solar Light Trap Yojana 2022 | સોલાર લાઇટ ટ્રેપ યોજના
યોજનાનું નામ | સોલાર લાઈટ ટ્રેપ યોજના ૨૦૨૨ |
Scheme Name | Solar light Trep Sahay Yojana 2022 |
આર્ટિકલની ભાષા (Article Launguage) | ગુજરાતી અને English |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ (Main Aim) | ખેડૂતોને પાક ઉત્પાદન તથા પાક સંરક્ષણ કરવા માટે
આધુનિક ખેત ઓજારોની ખરીદી પર સબસીડી આપવી. |
લાભાર્થી (Benefisher) | ગુજરાતના ખેડૂતોના તમામ (All Farmer in Gujart State) |
સહાયની રકમ (Benefits) | આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અને એનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂપિયા. 45,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિના લોકોને મળવા પાત્ર રહશે.
સામાન્ય વર્ગના (જનરલ જાતિના) ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂપિયા. 35,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર રહશે. |
Offical Website | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ (Last Date of Apply) | 21/03/2022 |
સોલાર લાઈટ ટ્રેપ યોજનાની પાત્રતા | Eligibilty of Solar Light Sahay Yojana 2022
- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો વતની હોવા જરૂરી છે.
- ગુજરાતનો વતની આ યોજનાની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્યના એમપેનલમેન્ટમાં માં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી જ ખરીદી કરવાની રહેશે.
- આ યોજનાનો લાભ એ જ વ્યક્તિ લઈ શકે છે જેની પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.
- સોલાર લાઇટ વેબસા યોજના ની અરજી એક ખેડૂત ભાઈઓ આઇ ખેડૂત પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા કિસાનો માટે બનાવવામાં આવેલી ઓફીસર વેબસાઈટ પરથી ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકે છે.
- ગુજરાત રાજ્યનો ખેડૂત નાનાસીમાંત મોટા પ્રકારનો ખેડૂત હોવો જોઈએ.
સોલાર લાઈટ ટ્રેપ યોજના માટે જરૂરી દસ્તાવેજો | Required Document Of Solar Light Trap Yojana
- અરજી કરનાર ખેડૂતની 7-12 ની ઝેરોક્ષ
- અરજી કરનાર ખેડૂત ના રેશનકાર્ડની ઝેરોક્ષ
- અરજી કરનાર ખેડૂતના આધાર કાર્ડની ઝેરોક્ષ
- જો અરજી કરનાર ખેડૂત એ એસ સી અથવા એસ.ટી.નો હોય તો તે જ્ઞાતિ નું પ્રમાણપત્ર.
- અરજી કરનાર ખેડૂત નો મોબાઇલ નંબર તેમજ તેમના બેંક ખાતાની પાસબુક ના પ્રથમ પેજની ઝેરોક્ષ.
- જો અરજી કરનાર ખેડૂતે સહકારી મંડળી તેમજ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તે બાબતે ની વિગતો.
- જો અરજી કરનાર ખેડૂતની જમીન સંયુક્ત યુક્ત ખાતેદાર એમાં હોય તો તો બંને ખેડૂતોના સમંતિ પત્ર.
સોલાર લાઈટ ટ્રેપ યોજનામાં મળવાપાત્ર સહાય (Benefits of Solar Light Trap Yojana)
- આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અને એનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂપિયા. 45,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિના લોકોને મળવા પાત્ર રહશે.
- સામાન્ય વર્ગના (જનરલ જાતિના) ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂપિયા. 35,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર રહશે.
Solar Light Trap Yojana 2022 Application Status | Solar Light Trap Scheme Application Form PDF Download
ikhedut portal Status (Online Arji Status) | Click Here |
Application Print | Click Here |
Solar Light Trap Yojana Helpline Number | Ikhedut HelpLine Number
- જીલ્લા ખેતીવાડી અધિકારી
- નાયબ નિયામક (વિસ્તરણ) નાયબ નિયામક (તાલિમ)
- જીલ્લા આત્મા ઓફિસર –
- નાયબ મદદનીશ પશુપાલન નિયામક
- નાયબ નિયામક હોર્ટીકલચર
- નાયબ નિયામક મત્સ્ય
- નાયબ – મદદનીશ પશુપાલન નિયામક (ICDP)
- નાયબ – મદદનીશ પશુપાલન નિયામક (IPDPDPEC)
- નોડલ અધિકારી (મિલ્ક યુનિયન)
FAQs Of Solar Light Trap Subsidy 2022
Q: સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો લાભ કોને મળવાપાત્ર રહશે?
Ans: સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને મળવા પાત્ર રહશે.
Q: Solar Light Trap Yojan માં કેટલા રૂપિયા સુધીનો લાભ મળશે?
Ans: આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અને એનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂપિયા. 45,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિના લોકોને મળવા પાત્ર રહશે.
સામાન્ય વર્ગના (જનરલ જાતિના) ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂપિયા. 35,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર રહશે.
Q: સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો લાભ ખેડૂતોને કેટલી વખત મળવાપાત્ર છે?
Ans: સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો લાભ ખેડૂતોને 2 વાર મળવા પાત્ર રહશે.
Q: સોલાર લાઈટ ટ્રેપ યોજનાના માટે એપ્લિકેશન ક્યાંથી કરવું?
Ans: સોલાર લાઈટ ટ્રેપ યોજના માટે ગુજરાત સરકાર ની આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાનું રહશે.
Q: Solar Light Trap Yojana માટેની અરજીની છેલ્લી તારીખ (Last Date) કેટલી છે?
Ans: સોલાર લાઈટ ટ્રેપ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 21/03/2022 છે.