ઘરે બેઠા આધાર કાર્ડ માં ઓનલાઈન સરનામું બદલાવો | How to change address on Aadhar card online
આજના સમયમાં આધારકાડૅ ખૂબ જ ઉપયોગી વસ્તુ થઈ ગઈ છે. ગમે તે સરકારી કામકાજ માટે આધાર કાર્ડ ની જરૂરિયાત રહે છે. આજે આપણે ભારત દેશમાં ઘણા બધા લોકો છે જે ભાડાના મકાનમાં રહે છે, તેઓને કોઈ કારણસર પોતાનું ઘર બદલવું પડે છે એ સંજોગોમાં તેમનું સરનામું ઓનલાઇન થાઓ ઓનલાઇન બદલી શકો છો તે પણ ઘરે … Read more