GSEB HSC Science Result 2023: 12 સાયન્સનું પરિણામ જાહેર, ફાસ્ટ લિન્ક દ્વારા જુવો
GSEB HSC Science Result 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 2જી મે 2023ના રોજ સવારે 9 વાગ્યે વિજ્ઞાન પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2023ની જાહેરાત કરી છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓ તેમના GSEB HSC પરિણામ 2023 જાહેર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરિણામ સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર ઓનલાઈન ઉપલબ્ધ … Read more