પશુ વ્યાજ સહાય યોજના 2022 | એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ ટકા વ્યાજ સહાય | Pashupalan Yojana | Ikhedut Pashupalan Scheme 2022 | pashu vyaj sahay yojana 2022
આઇ ખેડૂત પોર્ટલ પર પશુ વ્યાજ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના સરકાર દ્વારા પશુપાલકોને પશુઓની ખરીદી ઉપર લેધર લોન પર 12 ટકા સુધી વ્યાજ પર સહાય યોજના નો લાભ મળવા પાત્ર થશે. આ યોજના હેઠળ રાજ્યમાં વસતા પશુપાલકો નવા પશુઓની ખરીદીની કરી વધુ કમાણી કરી શકે તે માટે સરકાર દ્વારા સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.
આજે આપણે આ લેખ દ્વારા વ્યાજ સહાય યોજના કોને લાભ મળવા પાત્ર થશે જરૂરી ડોક્યુમેન્ટ શું હશે ફોર્મ કઈ રીતે કરી શકાય જેવી વગેરે માહિતી આપણે ગુજરાતીમાં મેળવીશું.
પશુ વ્યાજ સહાય યોજના 2022
પશુ વ્યાજ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ચાલતી એક પશુપાલન યોજના છે જેમાં આ યોજનાનો લાભ લઈને પશુપાલકો કરતા વ્યક્તિઓ વ્યવસાયને મહત્વ આપો અને ગામમાં રોજગારનો ધંધા વધારવા માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ પશુપાલકની આવક બમણી તેમજ આર્થિક રીતે પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ યોજના મૂકવામાં આવી છે.
યોજનાનું નામ: | પશુ વ્યાજ સહાય યોજના |
વિભાગનું નામ: | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
મળવાપાત્ર સહાય | એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય પુરી પાડવા બાબતની યોજના |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો તથા પશુપાલકો |
અરજીનો પ્રકાર: | ઓનલાઈન |
અરજી શરુ તારીખ: | 01/05/2022 |
અરજી માટે છેલ્લી તારીખ: | 31/07/2022 |
પશુ કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા માટે એકમ દીઠ કરવામાં આવેલા ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય એ બેંક ખરેખર વ્યાજમાંથી અથવા વધુમાં વધુ ૧૨ ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષના સમયગાળા સુધી પૂરી પાડવામાં આવે છે આ પશુપાલન યોજના લાભ મેળવવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
પશુ વ્યાજ સહાય યોજના નો લાભ
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પશુ વ્યાજ સહાય યોજના હેઠળ 1 થી 20 જેટલા દુધાળા પશુઓની ખરીદી પર લીધેલ લોન પર 12% સુધીનો વ્યાજ સહાય આપવામાં આવે છે. આ યોજના એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે જેના થકી પશુપાલકોને આ યોજનાનો લાભ લઇ લોન આપવામાં આવતી નથી, પરંતુ પશુપાલકો વર્ષ 20223 દરમિયાન દુધાળા પશુઓ ખરીદવા માટે કોઈપણ પ્રકારની લોન લીધેલ હોય તે દરમિયાન તેમણે વ્યાજમાં 12% સુધીની સહાય મળવા પાત્ર થશે. આ યોજનાએ સરકાર દ્વારા પાંચ વર્ષ સુધીની લોન મુદત પર શરૂ કરવામાં આવી છે.
પશુ વ્યાજ સહાય યોજનાનો લાભ કોને મળવા પાત્ર થશે?
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક થી 20 દુધાળા પશુઓ એકમની સહાય યોજના એ અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ ના લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
જે પણ ગુજરાતી મિત્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પશુ વ્યાજ સહાય યોજનાનો લાભ લેવાય ઈચ્છે છે તેમને નીચે મુજબ આપેલી પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો તે આ યોજના માટે ઓનલાઈન અરજી કરીને લાભ મેળવવા પાત્ર થશે.
- અરજી કરનાર પશુ પાલકએ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- આ યોજના હેઠળ પશુપાલક એ 1 થી 20 જેટલા દુધાળા પશુઓની ખરીદી માટે બેન્ક પાસેથી બેંક લીધેલી હોવી જોઈએ તો તે આ યોજના માટે અરજી કરી શકે છે.
- આ લોન વર્ષ 2022-23 દરમિયાન લીધેલી હોવી તે પણ જરૂરી છે.
- પશુપાલક આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકે છે જે ઓનલાઇન અરજી આઇ ખેડૂત પોર્ટલ પર ચાલી રહી છે.
આ પણ વાંચો:
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | Click Here |
ઓનલાઈન અરજી | Click Here |
પશુપાલન ઓનલાઈન અરજીનું સ્ટેટ્સ ચેક કરો | Click Here |
HomePage | Click Here |