Pashupalan Loan Yojana 2023 । Pashupalan Yojana 2023 | પશુપાલન લોન યોજના 2023 ગુજરાત | Ikhedut Portal 2022-23 | Pashupalan Loan Yojana 2022-23 Gujarat | પશુપાલનની યોજનાઓની યાદી | Pashupalan Loan in Gujarat | Pashupalan Loan Online Apply
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ વર્ગો માટે અલગ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. હમણાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજના માં ઓનલાઈન પોર્ટલ દ્વારા રજૂ કરવામાં આવે છે જેમ કે ખેડૂતો માટે રજૂ થતી બધી જ યોજનાઓ અને ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર યોજના અમલમાં મુકવામાં આવે છે.
જે પ્રમાણે ખેડૂતને નક્કી બધીજ રચનાઓ આઇ ખેડૂત પોર્ટલ (I Khedut Portal) પર મૂકવામાં આવે છે તે પ્રમાણે સમાજ કલ્યાણ ને લગતી યોજના હોય ઈ સમાજ કલ્યાણ યોજના પર રજૂ કરવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવતી બધી ગ્રામ ઉદ્યોગ ની વિવિધ યોજનાઓ e-kutirPortal રજૂ કરવામાં આવે છે. આજે આપણે આર્ટીકલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી બધી જ પશુપાલન યોજનાની યાદી ની માહિતી મેળવીશું.
Ikhedut Portal 2022 | Ikhedut portal Gujarat 2022
🔥યોજનાનું નામ | પશુપાલન વિભાગની યોજનાઓની યાદી (Pashupalan Yojana 2022 Gujarat) |
🔥ભાષા (Launguage) | ગુજરાતી અને English |
🔥લાભાર્થી | ગુજરાત રાજ્યના ખેડૂતો |
🔥Official website | https://ikhedut.gujarat.gov.in/ |
🔥અરજી કરવાની છેલ્લી તારીખ | Date: 01/05/2022 to 31/05/2022 |
Pashupalan Yojana 2022 Gujarat | પશુપાલન યોજનાની યાદી 2022-23
Pashupalan Yojana 2023 Gujarat List 01
ક્રમ | યોજનાનું નામ (Scheme Name) |
1 | એસ.ટી. ના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી પર સહાય |
2 | એસ.ટી. ના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
3 | એસ.ટી. ના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય |
4 | એસ.ટી. ના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
5 | S.T ની મહિલા લાભાર્થીઓને બકરાં એકમ (10+01) માટે સહાય |
6 | એસ.સી ના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય |
7 | એસ.સી ના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
8 | એસ.સી ના પશુપાલકોનાં પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના (ગાય / ભેંસ વર્ગના ૨ પશુઓ માટે) |
9 | એસ.સી ના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય |
10 | એસ.સી ના લાભાર્થી માટે બકરાં એકમ (૧૦+૧ ) માટે સહાય |
11 | એસ.સી ના લાભાર્થીઓ માટે ૧૦૦ બ્રોઈલર પક્ષીના એકમની સ્થાપના પર સહાય અને મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
12 | એસ.સી ના લાભાર્થીઓ માટે મરઘા પાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
13 | આર્થિક રીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
14 | એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય |
15 | એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજસહાય |
28 | સ્વરોજગારીનાહેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના |
30 | સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
31 | સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય |
Pashupalan Yojana 2022 Gujarat List 02
16 | એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય |
17 | જનરલકેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાય |
18 | પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મનીસ્થાપના માટે સહાયની યોજના |
19 | રાજયનાદિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
20 | રાજ્યનાશ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના |
21 | રાજ્યની S.T વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય |
22 | રાજ્યની એસ.ટી વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊનબનાવવા સહાય |
23 | રાજ્યની એસ.ટી વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવાસહાય |
24 | રાજ્યનીએસ.સી. વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય |
25 | રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય |
26 | રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય |
27 | શુધ્ધસંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના |
28 | સ્વરોજગારીનાહેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના |
29 | સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય |
30 | સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
31 | સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય |
Pashupalan Yojana ઓનલાઈન અરજી માટેની અગત્યની બાબતો
- આઇ ખેડૂત પોર્ટલ પર ચાલતી બધી જ એક મર્યાદિત સમય દરમ્યાન હોય છે જો તમે જે યોજના માટે અરજી કરવા માંગે છે તેમની સમયમર્યાદા તપાસ કરવી જરૂરી છે.
- તમે આઇ ખેડૂત પોર્ટલ પર યોજવાની અરજી કરવા જઈએ તો તે પહેલાં તે યોજના માટે ની પાછળ તથા બિન પાત્રતા અધિકારી દ્વારા નિમણૂક કરવામાં આવેલી છે તે મેન્યુઅલ જે ચકાસણીના આધારે નક્કી કરવામાં આવે છે.
- આઇ ખેડૂત પોર્ટલ અરજી કર્યા બાદ જો તમે યોજના માટે સક્ષમ હોય તો તને આઇ ખેડૂત પોર્ટલ અરજી સ્ટેટસ માં જે તે અધિકૃત યોજના માટેનું અપડેટ કરવામાં આવે છે ત્યાં તમારું આઇ ખેડુત સ્ટેટસ ચેક કરી શકો છો.
- આઇ ખેડૂત પોર્ટલ પશુપાલન યોજના નો લાભ લેવા માટે પૂર્વ મંજૂરી આપનાર અધિકારીશ્રીની અરજી લેવા માટે પૂર્વમંજૂરી કરે છે.
- ખેડૂતો છે તે યોજનાનો લાભ લેવા માગે છે તેમની પૂર્વ મંજૂરી ના ઓર્ડર થયા બાદ Payment Orders પર સક્ષમ અધિકારીની સાઈન કરવામાં આવે છે.
FAQs of Pashupalan Yojana 2022 Gujarat
Ikhedut Portal | Click Here |
Ikhedut Status | Click Here |
Home Page | Click Here |
FAQs of Pashupalan Yojana
Q: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજના, પશુપાલન, બાગાયતીખેતી તેમજ પશુપાલન યોજના માટે અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કયું પોર્ટલ બનાવવામાં આવેલું છે?
Ans: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજના, પશુપાલન, બાગાયતીખેતી તેમજ પશુપાલન યોજના માટે અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કયું પોર્ટલ બનાવવામાં આવેલું છે?
Q: પશુપાલન યોજનાઓ ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ નક્કી કરવામાં આવેલી છે?
Ans: આઇ ખેડૂત પોર્ટલ દ્વારા પશુપાલન યોજના 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 01-05-2022 થી 31-05-2022 નક્કી કરવામાં આવેલી છે.
Q: ગુજરાત સરકાર દ્વારા પશુપાલન માટેની ટોટલ કેટલી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે?
Ans: ગુજરાત સરકાર દ્વારા પશુપાલન માટે કુલ 31 કરતાં પણ વધારે યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે.
આ પણ વાંચો: