PM Modi Rozgar Mela 2022 | પીએમ મોદી રોજગાર મેળા 2022 | PM Modi Rojgar Mela Online Registration | PM Rozgar Mela 2022 | PM Rojgar Mela Official website | PM Modi Rojgar Yojana | Pm rojgar mela 2022 online registration | PM Rojgar mela 2022 official website | प्रधानमंत्री रोजगार योजना 2022
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 ઓક્ટોબર 2022 ના રોજ પીએમ રોજગાર મેળા 2022 (PM Rozgar Mela) ની શરૂઆત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી રોજગાર મેળા 2022 અંતર્ગત દેશના 10 લાખ યુવાનોને સરકારના મંત્રાલયમાં સરકારી નોકરી આપવામાં આવશે.
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બેરોજગારીઓને રોજગાર આપવા માટે 22 સપ્ટેમ્બર 2022 ના રોજ પ્રધાન મંત્રી રોજગાર મેળા શરૂ કરવામાં આવેલો છે આ રોજગાર મેળા નો પ્રારંભ વડાપ્રધાન વિડિયો કોન્ફરન્સ દ્વારા રોજગાર મેળા નો પ્રારંભ કરશે રોજગાર મેળા દ્વારા દસ લાખ લોકોને સરકારી નોકરી આપવાની યોજના તૈયાર કરવામાં આવેલી છે.
પીએમ મોદી રોજગાર મેળા 2022 | PM Modi Rojgar Mela Online Registration
મેળાનું નામ | પ્રધાનમંત્રી રોજગાર મેળો (PM Rozgar Mela 2022) |
વર્ષ | 2022 |
કોણ દ્વારા શરૂ કરવામાં આવ્યું | વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા (૨૨ ઓક્ટોબર ૨૦૨૨) |
પ્રથમ તબક્કામાં | 75000 યુવાઓની નિમણૂક પત્ર આપશે |
લાભાર્થી | દેશના 10 લાખ નાગરિકો |
નોંધણી પ્રક્રિયા | ઑફલાઇન/ઓનલાઇન |
અધિકૃત વેબસાઇટ | જાહેર કરવામાં આવેલ નથી |
આ યોજનાના પ્રથમ તબક્કામાં 75000 યુવકોને નિમણૂક પત્રક આપવામાં આવશે જેમની નિમણૂકો વિવિધ સરકારી મંત્રાલયો તેમજ વિભાગોમાં કરવામાં આવશે. પીએમ મોદી રોજગાર મેળા દ્વારા ભારત સરકાર દ્વારા 18 મહિનામાં તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. અને પીએમ રોજગાર મેળા હેઠળ ભારતના સરકારના તમામ 38 મંત્રાલય ભાગો અને દેશભરમાંથી પસંદગી પામેલા યુવાનોની નિમણૂક કરવામાં આવશે.
પીએમ મોદી રોજગાર મેળા 2022 નો ઉદ્દેશ્ય
પ્રધાનમંત્રી કરવામાં આવેલા પ્રધાનમંત્રી રોજગાર મેળા નો મુખ્ય ઉદ્દેશ્ય બેરોજગારી મહિલાઓ તેમજ પુરુષોને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરી પ્રદાન કરવાનો છે.
પ્રધાનમંત્રી રોજગાર મેળા 2022 માટેની પાત્રતા
પીએમ મોદી રોજગાર મેળા માટેનું રજીસ્ટ્રેશન ની પાત્રતા: જે પણ ઉમેદવારો પીએમ મોદી રોજગાર મેળા 2022 માં નોંધણી કરવા ઈચ્છે છે તેમ ઉમેદવારોને કોઈ પણ માન્ય સંસ્થામાંથી 08મું, 10મું, 12મું, સ્નાતક અને અનુસ્નાતક પાસ હોવું જરૂરી છે તેમ જ PM Rojgar Mela Registration વિશેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલી છે.
PM Rojgar Mela માટે જરૂરી દસ્તાવેજો:
પીએમ મોદી રોજગાર મેળામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ ની યાદી નીચે મુજબ આપેલી છે.
- શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
- ઓળખ પત્ર
- જાતિ પ્રમાણપત્ર
- રહેઠાણનું પ્રમાણપત્ર
- જન્મ પ્રમાણ
- પાસપોર્ટ સાઈઝ નો તાજેતરનો ફોટો
- રોજગાર નોંધણી પ્રમાણપત્ર
પીએમ મોદી રોજગાર મેળાના લાભો
Pradhanmantri Rojgar Mela 2022: પીએમ રોજગાર મેળામાં સામેલ મહિલાઓ અને પુરુષોને ઉમેદવારોને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયમાં ખાલી જગ્યા ભરવા માટે નિમણૂક કરવામાં આવશે જેમની લાક્ષણિકતા તેમજ લાભો નીચે મુજબ આપેલા છે.
- પીએમ મોદી રોજગાર મેળા 2022 ઓક્ટોબર 2022 ના રોજ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલો છે.
- પીએમ મોદી રોજગાર મેળા હેઠળ બેરોજગાર યુવાનોને સરકારી નોકરી આપવાના હેતુ થતી આ મેળો શરૂ કરવામાં આવેલો છે.
- સરકાર દ્વારા પહેલા તબક્કામાં 75000 યુવાનોને નિમણૂક ના ઓર્ડર આપવામાં આવશે.
- PM રોજગાર મેળા 2022 કુલ 10 લાખ જગ્યાઓની ભરતી કરવામાં આવશે.
- આ મેળાય હેઠળ ભારતમાં બધા જ રોજગારી પૂરી પાડવામાં આવશે.
- સરકારના આ યોજનાના હેઠળ દેશમાં રોજગારી વધશે અને બેરોજગારીનો દર ઘટશે.
- યુવાનો ભવિષ્ય ઉજળ બનશે અને આત્મનિર્ભર બનીને દેશની સેવા કરી શકાશે.
પીએમ રોજગાર મેળાની નોંધણી પ્રક્રિયા | PM Modi Rojgar Mela Online Registration
PM Modi Rojgar Mela registration: ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી રોજગાર યોજનામાં અરજી કરવા માટે એક ઓફિસિયલ વેબસાઈટ શરૂ કરવામાં આવશે જેના હેઠળ પ્રધાનમંત્રી મોદી રોજગાર મેળામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
FAQs of PM Modi Rozgar Mela 2022
પીએમ રોજગાર મેળામાં ઓનલાઇન નોંધણી ક્યારથી શરૂ થશે?
પ્રધાનમંત્રી રોજગાર યોજનામાં 2022 માં ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા નવેમ્બર 2022 થી વિવિધ પોસ્ટ માટે શરૂ થવાની સંભાવના છે.
પીએમ રોજગાર મેળામાં કેટલી જગ્યાઓ ઉપલબ્ધ થશે?
સરકાર દ્વારા ગ્રેડ એ બી અને સી પોસ્ટ માટે વિવિધ વિભાગો દ્વારા ટોટલ 9,79,327 જેટલી જગ્યાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો: