Prime Minister Email Address, Helpline Number, Office Email Address, Contact, Office Address Delhi, India Office Address (PM Narendra Modi Contact Details In Gujarati) | મોદી સાહેબ નો ફોન નંબર | વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ફોન નંબર (સંપર્ક)
મોદી નો ફોન નંબર, પીએમ મોદી નો whatsapp નંબર, નરેન્દ્ર મોદી મોબાઈલ નંબર, (narendra modi contact number, narendra modi email id)
PM Narendra Modi Contact Details In Gujarati વડાપ્રધાન નો સંપર્ક બનાવવા માટે નીચે ઘણી બધી માહિતી આપેલી છે આ બધી માહિતી વાંચો અને તમે નરેન્દ્ર મોદી સાથે સંપર્ક બનાવી શકો છો તેમની માહિતી મેળો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની જનતા સાથે સંપર્ક બનાવવામાં ખૂબ જ મહત્વ માને છે. એટલે કે દર દિવસે જનતાને પોતાનું દિલ જીતવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે તેમ જ તેમને સંતાન સાથેના સંપર્ક બનાવવા માટે એક મન કી બાદ પ્રોગ્રામ નરેન્દ્ર મોદી દ્વારા રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. આમ નરેન્દ્ર મોદી ખુદ પોતાના શબ્દો દ્વારા ભારતના નાગરિકોને માર્ગદર્શન આપે છે.
PM Narendra Modi Contact Details In Gujarati (નરેન્દ્ર મોદી મોબાઈલ નંબર)
નરેન્દ્ર મોદીએ જનતા સાથેનો સંપર્ક બનાવવા માટે ઘણા બધા પ્રયાસો કરે છે. તેમજ જે શિક્ષક દિવસ પર ભારત દેશના વિદ્યાર્થીઓને લાઈવ ટેલિવિઝન પર આવીને વિદ્યાર્થીઓને સંબોધન આપે છે આવી જ રીતે નરેન્દ્ર મોદી જે આપણા ભારતના વડાપ્રધાન છે તે ભારતના બધા જ નાગરિકો સાથે સંપર્ક બનાવવાનો પ્રયાસ કર્યો છે.
નીચે આપેલા કોષ્ટક દ્વારા તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંપર્ક બનાવી શકો છો.
ક્રમ | Narendra Modi Contact Details (વડાપ્રધાન સંપર્ક નંબર) | Narendra Modi Contact Details In Gujarati |
01. | નરેન્દ્ર મોદી ની ઓફિશિયલ વેબસાઇટ | http://www.narendramodi.in/ |
02. | નરેન્દ્ર મોદીના ઓફીસ નું એડ્રેસ | South block, રાયસીના નવી દિલ્હી, 110011 ભારત |
03. | નરેન્દ્ર મોદી નો ફોન | +91 11 23012312 |
04. | નરેન્દ્ર મોદી નું નિવાસસ્થાન | Race cross road, દિલ્હી |
05. | નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ (facebook page) | https://facebook.com/narendramodi.official |
06. | નરેન્દ્ર મોદીનું ગૂગલે પ્લસ એકાઉન્ટ (google plus account) | https://plus.google.com/+NarendraModi |
07. | નરેન્દ્ર મોદીની યુટ્યૂબ ચેનલની લિંક (Youtube Channel Link) | https://youtube.com/user/narendramodi |
08. | નરેન્દ્ર મોદીનો ફેક્સ નંબર | +91 11 23019545, 23016857 |
09. | નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ | https://twitter.com/narendramodi |
આ પણ વાંચો: પ્રધાનમંત્રી જન ધન યોજના
મોદી સાહેબ નો ફોન નંબર: સાચા નેતાને ઓળખાણ ત્યારે જ થાય છે જ્યારે તે નેતા બનતા સાથેનો સંપર્ક બનાવી રાખે છે અને સારા એવા પદ ઉપર બેઠેલા સાધારણ લોકો સાથે સંબંધ રાખો એ સારી વાત કહેવામાં આવે છે. અને નાના વ્યક્તિને મોટા મોટા નેતાઓને મળીને નાના વ્યક્તિઓમાં ઉત્સાહ આવે છે તેથી સારો નેતાએ જ ગણવામાં આવે છે જે જનતા સાથે સંબંધ બાંધી રાખે છે.
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીમાં આ બધી જ બાબતો જોવા મળે છે તે એટલે તે એક સારા અને ગુણવાન નેતા તરીકે ઓળખવામાં આવે છે. નેતાઓ દ્વારા આપવામાં આવતા નારાઓ કેટલા હદ સુધી સફળ થાય છે તેમની ટીમ અને તેમના કાર્ય અને તેમની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. આમ નરેન્દ્ર મોદીએ બધાને સાથે રાખીને એક મહાન નેતા બની શક્યા છે.
આ પણ વાંચો: Toyota Avanza નો ક્રેઝી લુક માર્કેટમાં ધૂમ મચાવે છે, Fortuner નહીં, સ્ટાન્ડર્ડ ફીચર્સ અને પાવરફુલ એન્જિન
પીએમ મોદી નો whatsapp નંબર
ભારતમાં બધા જ નાગરિકોને જાગૃત થવાની જરૂર છે, જે નાગરિકે તેમના વડાપ્રધાન સાથે ડાયરેક્ટ વાત કરી શકતો હોય જબ બધી માહિતી આ બ્લોગ માં આપેલી છે તમે આ વાંચીને તમે નાગરિક કર્તવ્ય સંભાળીને વડાપ્રધાન સાથે વાતચીત કરી શકો છો તે માટેની બધી જ સંપર્ક ની માહિતી અહીં આપેલી છે. બધા જ લાકડીઓ કોને તેમને સવાલ કરવાનો તેમ જ તેમની પાસેથી તે સવાલનો જવાબ ભાગવાનો પૂરેપૂરો હક હોય છે. સાચો તેમજ જાગૃત નાગરિક એને કહેવામાં આવે છે જે એક જૂથ બનાવીને સરકારને કહેવા માંગતો હોય કે શાસન કઈ રીતે કરવામાં આવ્યા છે. જનતા તેમજ સરકાર વચ્ચે મીડિયા એક પુલ તરીકે કાર્ય કરે છે આપણે આ પુલનો સરખી રીતે ઉપયોગ કરીને બધા દેશના નાગરિકોએ ભેગા મળીને દેશને પ્રગતિમાં લાવવાની જરૂર છે.
આમ સામાન્ય નાગરિક એપ ઇન્ટરનેટ ના માધ્યમથી ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે આરામથી સંપર્કો બનાવી શકે છે અને તેની સાથે વાત જીતુ પણ કરી શકે છે.
નરેન્દ્ર મોદી મોબાઈલ નંબર
નાગરિકો અને સરકાર વિશે પારદર્શિતા હોવાથી બધી જ વાતો થતી હોય તો આ ભારત દેશમાં ભ્રષ્ટાચાર જેવી બાબતોથી મુક્ત થઈ જશે એટલે જ નરેન્દ્ર મોદીની સંપર્કની માહિતી (PM Narendra Modi Contact Details In Gujarati) આ બ્લોગ માં આપેલી છે. આ માહિતી એ દેશના બધા જ નાગરિકો સુધી પહોંચાડવાની જવાબદારી એ નાગરિકોની જ હોય છે તેથી આ માહિતી તમારા બધા સગા વ્હાલા મિત્રોને પહોંચાડી શકો છો.
PM Narendra Modi Contact Details In Gujarati જો તમને આ લેખ ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરીને તમારો અનુભવ અમારા કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં.
🔥ટેલિગ્રામ પર અમારી સાથે જોડાઓ | 📥 ટેલિગ્રામ યોજના અપડેટ્સ |
🔥વોટ્સએપ પર અમારી સાથે જોડાઓ | 💬 વોટ્સએપ સરકારી યોજના અપડેટ્સ |
🔥સત્તાવાર વેબસાઇટ | 🕸️ અહિયાં ક્લિક કરો |
🔥Home Page | 👉 અહિયાં ક્લિક કરો |
આ પણ વાંચો:
જય ભારત સાથ જણાવવાનું કે અમારા રોયલ ગામમાં એક વાર અધિકારી સાહેબ આવીયા હતા તે અધિકારી સાહેબ કીધું હતું કે પાણી ની વ્યવસ્થા કરી ને દવાખાનાના બિલ્ડીંગ ને પાણી આપવાની વ્યવસ્થા કરી નાખજો પછી સરપંચે પછી ના દિવસે ધ્યાન આપ્યું નથી નવું દવાખાનું બિલ્ડિંગમાં ભષ્ટ્રાચાર થયો છે અને તે 1/12/2022 ની ચુંટણી પહેલાં લગભગ દવાખાનું બન્યું હતું તે હજી સુધી બંધ છે કોન્ટ્રાકટર ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવે દવાખાનું ચાલું રાખવા માટે બે ગાળા ની દુકાન ભાડે રાખી ને દવાખાનું ચાલતું હતું તે ઘણાં દિવસથી બંધ છે દવાખાનાના બિલ્ડીંગ માં પાણી પાયા વગર નું છે અત્યારે ચોમાસા નું પાણી પીવે છે કોન્ટ્રાકટર ઉપર જલ્દી થી જલ્દી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી વિનંતી માંગણી કરૂં છું