Gram Panchayat Work Report: તમારા ગામમાં કઈ ગ્રાન્ટના કેટલાં રૂપિયા આવ્યા અને કેટલાં ક્યાં વપરાયા જાણો

Gram Panchayat Work Report Online (ગ્રામ પંચાયત રિપોર્ટ)

તમારા ગ્રામ પંચાયતના કાર્ય અહેવાલ (Gram Panchayat Work Report) વિશેની સંપૂર્ણ માહિતી ઓનલાઈન મેળવો. ગ્રામ પંચાયતની કામગીરીની વિગતો, પ્લાન પ્લસ ગામ મુજબનો અહેવાલ, પંચાયત પ્રવૃત્તિ યોજના અહેવાલ અને વધુ તપાસો. ભારત સરકારે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે જે ગ્રામ પંચાયતોના કાર્ય અહેવાલ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરે છે. આ વેબસાઈટ નાગરિકોને તેમની ગ્રામ પંચાયત … Read more