Bank Of Baroda Recruitment 2023: MSME અને ટ્રેક્ટર લોન વર્ટિકલમાં વિવિધ પોસ્ટ માટે અરજી કરો
Bank Of Baroda Recruitment 2023 : બેંક ઓફ બરોડાએ MSME અને ટ્રેક્ટર લોન વર્ટિકલમાં કોન્ટ્રાક્ટ બેસિસ પર ફિક્સ્ડ ટર્મ એન્ગેજમેન્ટ પર વિવિધ જગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે. બેન્કિંગ સેક્ટરમાં કારકિર્દીની શોધમાં રહેલા લોકો માટે આ એક સારી તક છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા 21.04.2023 થી 11.05.2023 (23:59 કલાક) સુધી ઓનલાઇન અરજી કરી શકે … Read more