One Vahicle One Fastag: NHAIએ વન વ્હીકલ, વન ફાસ્ટેગની સમયમર્યાદા લંબાવી, જાણો કે તમે KYC ક્યારે કરાવી શકશો

One Vahicle One Fastag

વન વ્હીકલ વન ફાસ્ટેગ (One Vahicle One Fastag): આજે ફાસ્ટેગ યુઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. NHAI દ્વારા હવે વન વ્હીકલ, વન ફાસ્ટેગ સ્કીમની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. અગાઉ, તમને એક વાહન, એક ફાસ્ટેગની સમયમર્યાદા માત્ર 29 ફેબ્રુઆરી સુધી આપવામાં આવી હતી. પરંતુ હવે આ સમય મર્યાદા વધારવામાં આવી છે. હવે સમયમર્યાદા વધારીને 31 માર્ચ 2024 કરવામાં … Read more