ચોકલેટના ભાવે સોનું મળતું હતું! 60 વર્ષ જૂનું બિલ જોઈને તમને નવાઈ લાગશે, આજે કિંમત ક્યાં પહોંચી ગઈ છે – Gold price chart 30 years

60 વર્ષ પહેલા સોનાનો દર (Gold price chart 30 years)

Gold price chart 30 years: દાગીના અને રોકાણ બંને માટે સોનું હંમેશા લોકપ્રિય વિકલ્પ રહ્યું છે. 60 વર્ષ જૂના જ્વેલરી બિલથી લઈને મલ્ટિકોમોડિટી એક્સચેન્જ પર તેના વર્તમાન સર્વકાલીન ઊંચાઈ સુધી, વર્ષોથી સોનાનું મૂલ્ય કેવી રીતે વધ્યું છે અને તે આજે ક્યાં છે તે જાણો. 60 વર્ષ પહેલા સોનાનો દર (Gold price chart 30 years) આપણા સમાજમાં … Read more