Aadhar Card Apply New Rules 2024: અરજીના નિયમોમાં મોટો ફેરફાર, હવે વેરિફિકેશન વગર આધાર કાર્ડ નહીં બને
આધાર કાર્ડ સાથે જોડાયેલ એક સમાચાર સામે આવ્યા છે, સમાચાર આ પ્રમાણે છે, આધાર બનાવવા સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે જે પણ આધાર કાર્ડ બનાવશે તેણે નવા નિયમોનું પાલન કરવું પડશે. ભારત સરકાર દ્વારા આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે, કારણ કે જેમ જેમ આપણા દેશમાં આધાર કાર્ડનો ઉપયોગ વધી રહ્યો … Read more