Airport Security Screener Recruitment 2023: એરપોર્ટમાં સિક્યોરિટી ચેકિંગની 906 જગ્યાઓ માટે ભરતી, 8મી ડિસેમ્બર સુધી અરજીઓ
Airport Security Screener Recruitment 2023 માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.આ માટે 906 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.અરજી ફોર્મ 17મી નવેમ્બરથી શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ 8મી ડિસેમ્બર રાખવામાં આવી છે. એરપોર્ટ સિક્યોરિટી ચેકિંગ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ ભરતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે … Read more