Bank Holidays in May 2023: બેંકો 12 દિવસ બંધ રહેશે, મહત્વપૂર્ણ કામ પર જતા પહેલા જાણો આ યાદી

Bank Holidays in May 2023

Bank Holidays in May 2023: શું તમે મે 2023 માં બેંકની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તમે કોઈપણ પ્લાન બનાવો તે પહેલાં, મે 2023 માં બેંક રજાઓની સૂચિ પર એક નજર નાખો. ભારતીય રિઝર્વ બેંકે મે 2023 મહિનાની રજાઓની સૂચિ જારી કરી છે. આ સૂચિમાં 12 રજાઓનો સમાવેશ થાય છે, જે બેંકોના કામકાજને અસર કરશે. … Read more