CRPF કોન્સ્ટેબલ ભરતી 2023: 10 પાસ માટે ભરતી, 9212 ખાલી જગ્યાઓ માટે અરજી કરો

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 (CRPF Constable Recruitment)

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 : સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ વર્ષ 2023 માટે કોન્સ્ટેબલ (ટેક્નિકલ અને ટ્રેડ્સમેન) ની પોસ્ટ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. પુરૂષ અને મહિલા ઉમેદવારો માટે 9000 થી વધુ જગ્યાઓ ઉપલબ્ધ છે. CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટેની અરજી પ્રક્રિયા 27મી માર્ચથી શરૂ થશે અને 25મી એપ્રિલ 2023ના રોજ સમાપ્ત થશે. … Read more