Free JioFiber: જીઓનું WiFi 30 દિવસ માટે બિલકુલ ફ્રી, જાણો આ ઓફર
Free JioFiber : રિલાયન્સ જિયોની વાઇફાઇ સેવા JioFiberનો ઉપયોગ ભારતમાં લાખો વપરાશકર્તાઓ દ્વારા પણ કરવામાં આવે છે અને તે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરે છે. ખાસ વાત એ છે કે જો તમે લોંગ ટર્મ પ્લાન સાથે રિચાર્જ કરો છો, તો તમને 1 મહિના માટે ફ્રીમાં WiFi સેવાઓની ઍક્સેસ આપવામાં આવી રહી છે. આ સિવાય યુઝર્સને … Read more