GSEB SSC Supplementary Result 2023: ધોરણ 10નું પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર

GSEB SSC Supplementary Result 2023 1

GSEB SSC Supplementary Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ GSEB SSC પૂરક પરિણામ 2023 તપાસો. ગુજરાત બોર્ડ 10મી પુરક પરિક્ષાના પરિણામો ઓનલાઈન મેળવવા માટે લિંક અને પગલાંઓ શોધો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ GSEB SSC પૂરક પરિણામ 2023 ની આજે, 28 જુલાઈએ જાહેરાત કરી છે. … Read more