Gujarat Law College Recruitment 2025: ગુજરાતની લૉ કોલેજમાં ક્લાર્ક, લાઈબ્રેરીયન, પટાવાળા તથા અન્ય પદો પર અરજી શરૂ

Gujarat Law College Recruitment 2025

શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાતની જાણીતી લૉ કોલેજમાં વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ક્લાર્ક, લાઈબ્રેરીયન, પટાવાળા અને અન્ય વહીવટી પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતીની વિગતો આ ભરતી અંતર્ગત કોલેજના શૈક્ષણિક તેમજ વહીવટી વિભાગોમાં ખાલી જગ્યા ભરી શકાશે. પદ મુજબ શૈક્ષણિક લાયકાત અને … Read more