Jio યુઝર્સને છે મજા મજા, આ સુવિધા 365 દિવસ માટે ફ્રીમાં મળશે
Jio યુઝર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને રિચાર્જ પ્લાન પર 365 દિવસ માટે ઘણી ફ્રી સુવિધાઓ આપી રહી છે. ચાલો નીચે આપેલા સમાચારમાં Jioના સસ્તા રિચાર્જ પ્લાન વિશે વાત કરીએ- મોબાઈલ વપરાશકર્તાઓ વધુ ડેટા અને મફત OTT સબ્સ્ક્રિપ્શન સાથેના પ્લાનને પસંદ કરી રહ્યા છે. જો તમે પણ તમારા માટે … Read more