રોજ 87 રૂપિયા જમા કરો અને મેચ્યોરિટી પર 11 લાખ રૂપિયા મેળવો, જાણો મહિલાઓ માટે LICનો આ ખાસ પ્લાન – LIC Aadhar Shila Plan
ભારતીય જીવન વીમા નિગમ એ દેશની સૌથી મોટી વીમા કંપની છે. એલઆઈસી દ્વારા તેના ગ્રાહકો માટે ઘણી યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. LICએ લોકોને રોકાણ કરવાની આદત પાડી છે. અહીં તમને ખાતરીપૂર્વક વળતર મળે છે. અહીં તમારા પૈસા સુરક્ષિત રહે છે અને તમને જંગી વળતર મળે છે. ઘણા લોકોએ LICમાં રોકાણ કર્યું છે. એલઆઈસીના કારણે, … Read more