LIC Jeevan Umang Policy: માત્ર રૂપિયા 45 જમા કરીને જીવન માટે વાર્ષિક ₹ 36,000 કમાઓ

LIC જીવન ઉમંગ પોલિસી (LIC Jeevan Umang Policy in Gujarati)

ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા લૉન્ચ કરવામાં આવેલી LIC Jeevan Umang Policy તેના ગ્રાહકોને એક અનોખી તક પૂરી પાડે છે. આ પોલિસી પોલિસીધારકોને વીમા કવચ અને નિશ્ચિત આવક પૂરી પાડે છે. પૉલિસી ધારક જો આ પૉલિસી પ્લાનમાં રોકાણ કરે છે, તો તેને આવકવેરાની કલમ 80C હેઠળ મુક્તિ આપવામાં આવેલ આવક પ્રીમિયમ સાથે રૂ. 2 … Read more