mParivahan એપ શું છે? (કોઈ પણ વાહનના માલિક નું નામ જાણો)

mParivahan App in Gujarati | mParivahan એપ શું છે?

ભારત સરકારે ડિજિટલ ઈન્ડિયા પહેલના ભાગરૂપે mParivahan મોબાઈલ એપ લોન્ચ કરી છે. એપનો ઉદ્દેશ્ય ભારતીય રહેવાસીઓને તેમના મોબાઈલ ફોન દ્વારા વિવિધ માર્ગ પરિવહન સેવાઓની સરળ ઍક્સેસ પ્રદાન કરવાનો છે, પરિવહન સેવાઓમાં નિયમિતતા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવાનો છે. આ લેખ દ્વારા આપણે mParivahan એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શિકા પ્રદાન કારવવામાં આવશે, જેમાં તેની … Read more