GPSSB તલાટી કોલ લેટર 2023: ડાઉનલોડ પ્રક્રિયા અને મહત્વની તારીખો

OJAS ગુજરાત તલાટી કમ મંત્રી કોલ લેટર 2023 (OJAS Gujarat Talati cum Mantri Call Letter)

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ તેની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર 27 એપ્રિલ, 2023 ના રોજ GPSSB તલાટી કોલ લેટર 2023 બહાર પાડશે. લેખિત કસોટી માટે હાજર રહેલા તમામ ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે ઓજસ ગુજરાત તલાટી કોલ લેટર 2023 જાહેર થયા બાદ તેને ડાઉનલોડ કરવા માટે નીચે સીધી લિંક આપવામાં આવશે. OJAS ગુજરાત તલાટી … Read more