PGCIL Recruitment: પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં આવી ભરતી, 138 જગ્યાઓ માટે અરજી કરો

PGCIL ભરતી 2023 (PGCIL Recruitment in Gujarati)

ભારતની પાવર ટ્રાન્સમિશન કંપનીઓમાંની એક, એ GATE 2023 દ્વારા એન્જિનિયર તાલીમાર્થીઓની ભરતી માટે એક સૂચના બહાર પાડી છે. આ લેખમાં, અમે તમને PGCIL Bharti 2023 સંબંધિત તમામ જરૂરી વિગતો પ્રદાન કરીશું. PGCIL ભરતી 2023 (PGCIL Recruitment in Gujarati) સંસ્થા  PGCIL પોસ્ટ  એન્જિનિયર ટ્રેઇની કુલ પોસ્ટ્સ  138 પોસ્ટ વિગતો  ઇલેક્ટ્રિકલ (83), સિવિલ (20), ઇલેક્ટ્રોનિક્સ (20), અને … Read more