PVC Voter ID Card 2024: ઘરે બેઠા પ્લાસ્ટિક વોટર આઈડી કાર્ડ મંગાવવું હવે સરળ છે, જાણો કેવી રીતે અરજી કરવી?
PVC Voter ID Card 2024: તમે જાણો છો કે ચૂંટણીમાં મતદાન કરવા માટે તમારી પાસે મતદાર કાર્ડ હોવું જરૂરી છે અને તમારું નામ પણ મતદાર કાર્ડ યાદીમાં હોવું જરૂરી છે. ભારતના ચૂંટણી પંચ અનુસાર, દેશમાં રહેતી કોઈપણ વ્યક્તિ જેની ઉંમર 18 વર્ષથી વધુ છે તે મતદાર કાર્ડ બનાવવા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકે … Read more