RBI Guidelines 2023: તમારી પાસે પણ છે 500 અને 2000ની નોટ, તો જાણો RBIની નવી ગાઈડલાઈન- ખૂબ જ ઉપયોગી.

RBIની નવી ગાઈડલાઈન (RBI New Guidelines 2023 in Gujarati)

RBI Guidelines 2023: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 500 અને 2000 રૂપિયાની નકલી નોટોના ચલણને લઈને લોકોને ચેતવણી આપી છે. નોટિસ અનુસાર, ચલણમાં રૂ. 500ની નકલી નોટોની સંખ્યા છેલ્લા વર્ષમાં બમણી થઈ ગઈ છે અને રૂ. 2,000ની નકલી નોટોમાં દોઢ ગણો વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે આ એક નોંધપાત્ર ચિંતા છે, અને … Read more