RRC SR Sports Quota Recruitment 2023: રેલ્વે ગ્રુપ A, B, C માં 10 પાસ યુવાનો માટે ભરતી, પરીક્ષા વિના નોકરી મેળવવાની ઉત્તમ તક

RRC SR Sports Quota Recruitment 2023

RRC SR Sports Quota Recruitment 2023: જો તમે 10મું, 12મું કે ગ્રેજ્યુએશન પાસ કર્યું છે અને સ્પોર્ટ્સ સાથે સંબંધિત છો, તો તમારા માટે રેલવેમાં ગ્રુપ A, B, Cમાં ભરતી છે. દક્ષિણ રેલવેમાં આ નવી ભરતી માટે, ઉમેદવારો ઑનલાઇન મોડમાં અરજી કરી શકે છે. RRC SR સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2023 હેઠળ, 67 વિવિધ પોસ્ટ માટે ભરતી … Read more