સોલર એનર્જી બૂમ! 2800% રિટર્ન, આ સોલાર સ્ટોક તમને કરોડપતિ બનાવી શકે છે

SG Mart Limited share

SG Mart Limited share, જે અગાઉ કિનટેક રિન્યુએબલ્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું, તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોને આશ્ચર્યજનક વળતર આપ્યું છે. 2020માં, શેર પ્રતિ શેર ₹19ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જે આજે શેર દીઠ ₹570ને સ્પર્શી ગયો છે. મતલબ કે આ શેરે રોકાણકારોને 2800% વળતર આપ્યું છે. આ સ્ટોક વધવાનું મુખ્ય કારણ સૌર ઉર્જા … Read more