Solar Rooftop Subsidy Yojana 2024: ઘરે મફતમાં સોલાર પેનલ સિસ્ટમ લગાવો, 25 વર્ષ સુધી વિજળીના બિલમાંથી છૂટકો મેળવો
Solar Rooftop Subsidy Yojana 2024: ગરમીનો મોસમ આવી ગયો છે અને આપણે ઘરમાં કૂલર, એસી, ફ્રિજ જેવા ઉપકરણોનો વધુ ઉપયોગ કરવા લાગીએ છીએ. આ કારણે વીજળીના બિલ વધે છે જે ભરવામાં મુશ્કેલી પડે છે. જો તમે પણ ભારે વીજળીના બિલોથી મુક્તિ મેળવવા માંગો છો, તો સરકાર દ્વારા ચલાવવામાં આવતી સોલાર રૂફટોપ યોજના માટે અરજી કરી … Read more