SSC GD Bharti Notification: 10 પાસ યુવાનો માટે સારા સમાચાર, 84866 પોસ્ટ્સ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી

SSC GD Bharti Notification

સ્ટાફ સિલેક્શન કમિશને 84866 જગ્યાઓ માટે SSC GD ભરતીની સૂચના બહાર પાડી છે, જેના માટે વિભાગે ઑનલાઇન મોડમાં અરજી ફોર્મ આમંત્રિત કર્યા છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 24મી નવેમ્બરથી શરૂ થઈ રહી છે જે 28મી ડિસેમ્બર સુધી ચાલશે. બેરોજગાર ઉમેદવારો લાંબા સમયથી SSC GD કોન્સ્ટેબલ ભરતીની રાહ જોઈ રહ્યા હતા, તાજેતરમાં જ તેમની રાહનો અંત આવ્યો … Read more