Gujarat Battery Operated Spray Pump Subsidy | Battery Operated Spray Pump yojana 2022 | बैटरी चालित स्प्रे पंप पर सब्सिडी
Battery Operated Spray Pump Subsidy 2022 । બેટરી થી ચાલતા સ્પ્રે પંપ પર સહાય યોજના
ગુજરાત સરકાર દ્વારા કૃષિ તેમજ સહકારી વિભાગ દ્વારા ખેડૂતોને લગતી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. જે પણ ખેડૂતે ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજના જે પણ યોજના અમલમાં મુકવામાં આવે તે યોજનાનો લાભ લેવા માંગે તો તેમને આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
આઇ ખેડૂત પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજના અમલમાં મુકવામાં આવે છે જેવી કે Kheti Vadi ni Yojana યોજના જેવી વગેરેને આજે આપણે આ આર્ટીકલ દ્વારા આપણે પાવર સંચાલીત ને દ્વારા પાવર સંચાલીત તાઇવાન પંપ જે વિશેની માહિતી કરીશું. બેટરી ઓપરેટેડ સ્પ્રેયર પંપ નો યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે અથવા આ યોજના ની અરજી ક્યાં કરવાની રહેશે જેવી બધી માહિતી માટે આ લેખ વાંચો.
યોજના નું નામ | પાવર સંચાલિત પંપ સહાય યોજના |
Scheme Name | Battery Operated Spray Pump yojana 2022 |
અરજી કરવા માટે ની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થી | ગુજરાત રાજ્યના ખેડૂતો |
મળવા પાત્ર સહાય ની રકમ | નાનાસીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10,000/- સુધીની સબસીડી અને અન્ય તમામ લાભાર્થી ને રૂ.8000/- ની સહાય |
ઉદેશ્ય | ખેડૂતો ના પાક સરક્ષણ માટે દવા છંટકાવ પમ્પ ખરીદવા પર સબસીડી |
વેબસાઈટ | https://ikhedutportal.gujarat.gov.in/ |
અરજી કરવા ની છેલી તારીખ | 21/03/2022 |
આમ ગુજરાત સરકાર દ્વારા સમય અનુસાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવ્યો છે આ યોજના કૃષિ યોજનાનો લાભ લેવા માટે Directorate of Agriculture, Government of Gujarat દ્વારા ikhedut પોર્ટલ બનાવવામાં આવેલ છે. આમ ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ગુજરાતનો ખેડૂત ને ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકે છે.
Purpose Of Battery Operated Spray Pump 2022 | બેટરી પંપ સહાય યોજનાનો હેતુ
ગુજરાતના ખેડૂતોના માટે પાકનો નુકસાન કરતા કેટલો તેમજ રોગોના નિયંત્રણ માટે એટલે કે પાકના રક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા આજે અથવા તેમના રોગની ઓળખ થયા બાદ અનુરૂપ જંતુનાશક દવા છાંટવા માટે ખેડૂતોએ તેમના ખભા ઉપર પંપ ચડાવીને દવા છટકાવ માં કઈ પ્રોબ્લેમ ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા બેટરી પણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલો છે.
આ યોજના હેઠળ ગુજરાતનો ખેડૂત ની બેટરી કંપની ખરીદી પર બેટરી પંપ સહાય યોજના હેઠળ સહાય મેળવી શકે છે.
Eligibility of Battery Operated Spray Pump Subsidy 2022 । બેટરી સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજનાની પાત્રતા
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ખેડૂતોના હિતમાં સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને નીચે આપેલ છે અને જો અનુકૂળ હોય તો ત્યાં યોજનાનો લાભ લઇ શકે છે.
- અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યમાં રહેવાસી હોવા જોઈએ.
- ગુજરાતનો ખેડૂત સીમાંત અથવા મોટા ખેડૂત હોવા જોઈએ
- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા બેટરી સંચાલિત પમ્પ યોજનાનો લાભ લેવા માટે ગુજરાતના ખેડૂતોને અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડૂત પોર્ટલ ની ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.
- આમ, ગુજરાતનો ખેડૂતે આ બેટરી સંચાલિત પંપ યોજના લાભ લઇ શકે છે.
Required Document for Battery Operated Spray Pump Subsidy | બેટરી સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ
જો ગુજરાતનો ખેડૂત એ બેટરી સંચાલિત સ્ક્રેપર સહાય યોજનાનો લાભ લેવા માગતો હોય તો તેણે નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહશે.
- જમીનની 17-12 ની ઝેરોક્સ.
- ખેડૂતને આધાર કાર્ડ ની ઝેરોક્ષ.
- અનુસુચિત જાતિ અથવા અનુસુચિત જન જાતિ ના ખેડૂત હોય તો તેમને લાગુ પડતું સર્ટીફીકેટ
- જમીન અરજી કરનાર વ્યક્તિ એટલે કે ખેડૂતોને જમ્યા સંયુક્ત ખાતામાં હોય તો બંને ખાતેદાર વ્યક્તિની સંમતિ પત્ર.
- જો ગુજરાતનો ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતો હોય તો તે માટેની વિગતો.
- જો અરજી કરનાર વ્યક્તિએ દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય તો તે વિશેની માહિતી. અરજી કરનાર ખેડૂતોના બેંક ખાતાના પાસબુક ની ઝેરોક્ષ.
- દવા છંટકાવ ના પંપ માટેની યોજના નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
Battery operated Spray Pump Subsidy Scheme 2022 Online Registration Process
FAQs
Q: બેટરી સંચાલિત સ્પ્રે પમ્પ સહાય યોજનાનો (Battery operated Spray Pump) લાભ કોને આપવામાં આવશે?
Ans: બેટરી સંચાલિત સ્પ્રે પમ્પ સહાય યોજના નો લાભ ગુજરાત રાજયના નાના સીમંત અને મોટા ખેડૂતો ને આપવામાં આવશે.
Q: પાવર સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના (Battery operated Spray Pump) નો લાભ કેટલો મળશે ?
Ans: પાવર સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના માં 16 થી વધુ લીટર કેપેસીટી ધરાવતા પંપ માટે અનુસુચિતજાતી ,અનુસુચિત જન જાતી, નાનાસીમંત અને મહિલા ખેડૂતને રૂ.10,000/- સુધી ની સબસીડી સહાય અને અન્ય તમામ લાભાર્થીઓને રૂ.8,000/- ની સહાય મળશે.
Q: બેટરીસંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના (Battery operated Spray Pump) નો લાભ ક્યાં વિભાગ દ્વારા બહાર પાડવા માં આવેલ છે?
Ans: બેટરીસંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના નો લાભ ગુજરાત સરકાર ના ખેતીવાડી વિભાગ (Kheti Vadi Vibhag) દ્વારા આપવામાં આવે છે.
Q: પાવર સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવાની રહશે?
Ans: પાવર સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના માટે I Khedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહશે.
Q: પાવર સંચાલિત સ્પ્રે પંપ સહાય યોજના માટે ની છેલ્લી તારીખ કઈ છે?
Ans: આ યોજના ની અરજી કરવા માટે ની છેલ્લી તારીખ(Last Date) 21/03/2022 છે.